શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Mahostav: પુત્રવધુ, દીકરી સહિત અંબાણી પરિવાર પહોંચ્યો લાલાબાગચા રાજાના દરબાર, જુઓ તસવીરો
: મહારાષ્ટ્રમાં 10 દિવસ ચાલનાર ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન કરવા આવ્યા હતા. જુઓ તસવીરો....
![: મહારાષ્ટ્રમાં 10 દિવસ ચાલનાર ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શન કરવા આવ્યા હતા. જુઓ તસવીરો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/b5c2f71bf044828b863714e29b1e9d1b169543128127681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાણી પરિવાર પહોંચ્યો બાપ્પાના દરબારમાં
1/7
![મુકેશ અંબાણી 22 સપ્ટેમ્બરે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/f3ccdd27d2000e3f9255a7e3e2c488005d8b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુકેશ અંબાણી 22 સપ્ટેમ્બરે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
2/7
![આ તસવીરોમાં મુકેશ અંબાણી સાથે તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી અને તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ પણ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/156005c5baf40ff51a327f1c34f2975bc8a89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મુકેશ અંબાણી સાથે તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી અને તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ પણ જોવા મળે છે.
3/7
![લાલબાગના રાજાના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણીએ સમગ્ર પરિવાર સાથે લાલબાગના રાજાની આરતી પણ કરી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/799bad5a3b514f096e69bbc4a7896cd93851d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાલબાગના રાજાના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણીએ સમગ્ર પરિવાર સાથે લાલબાગના રાજાની આરતી પણ કરી હતી
4/7
![આ દરમિયાન નીતા અંબાણી પિંક કલરના સૂટમાં જોવા મળી હતી. તેમની લાડલી દીકરી ઈશા ગ્રીન પ્રિન્ટેડ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/d0096ec6c83575373e3a21d129ff8fef9e889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન નીતા અંબાણી પિંક કલરના સૂટમાં જોવા મળી હતી. તેમની લાડલી દીકરી ઈશા ગ્રીન પ્રિન્ટેડ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/7
![આ દરમિયાન અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. કપાળ પર તિલક લગાવેલી રાધિકી ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/032b2cc936860b03048302d991c3498f652d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. કપાળ પર તિલક લગાવેલી રાધિકી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/7
![ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. રાજનેતાઓ ઉપરાંત બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ આ અવસરે તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/18e2999891374a475d0687ca9f989d8342c55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. રાજનેતાઓ ઉપરાંત બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ આ અવસરે તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા
7/7
![ગઈકાલે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે બાપ્પાને વિદાય આપી હતી. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ પણ ડ્રમ પર ડાન્સ કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/23/fe5df232cafa4c4e0f1a0294418e5660cf128.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગઈકાલે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે બાપ્પાને વિદાય આપી હતી. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ પણ ડ્રમ પર ડાન્સ કરતી જોવા મળી હતી.
Published at : 23 Sep 2023 06:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion