શોધખોળ કરો
પહેલી ફિલ્મ બાદ વધુ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે Alaya Fનો અંદાજ, જુઓ લેટેસ્ટ તસવીરો....

(તસવીર- ઇન્સ્ટાગ્રામ)
1/7

પહેલી ફિલ્મ બાદ વધુ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે Alaya Fનો અંદાજ, જુઓ લેટેસ્ટ તસવીરો....
2/7

વળી પહેલી ફિલ્મ, એવોર્ડ અને તેની એક્ટિંગ ઉપરાંત અલાયા એફે જેને લઇને ચર્ચા જગાવી છે, તે છે તેની સ્ટાઇલ (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
3/7

તસવીરો જોઇને તમે પણ જાણી શકો છો કે એલાયા એફ કેટલી સ્ટાઇલિશ છે, અને તેની ચર્ચા થવી કેમ બરાબર છે. અલાયા પૂજા બેદીની દીકરી છે, અને તેના તમામ ગુણો તેનામાં સમાયેલા છે. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
4/7

પછી ભલે ઇન્ડિયન આઉટફિટ હોય કે વેસ્ટર્ન ડ્રેસ, અલાયા એફ દરેક સ્ટાઇલમાં જબરદસ્ત લાગે છે, અને તેની આ અદાઓની ચર્ચા છે. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
5/7

પહેલી જ ફિલ્મ બાદ અલાયા એફનો કૉન્ફિડેન્સ કમાલનો દેખાઇ રહ્યો છે. તે ખુદને ખુબજ સુંદર રીતે કેરી કરે છે. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
6/7

(તસવીર- ઇન્સ્ટાગ્રામ)
7/7

(તસવીર- ઇન્સ્ટાગ્રામ)
Published at : 03 May 2021 02:36 PM (IST)
આગળ જુઓ
Advertisement