શોધખોળ કરો
મીકા સિંહ અને રાખી સાવંતમાં જબરદસ્તી KISSને લઇને થયો હતો વિવાદ, કાલે અચાનક બન્નેનો થયો આમનો-સામનો, જુઓ પછી શું થયુ...........

Mika_Singh
1/8

મુંબઇઃ બૉલીવુડની ડ્રામા ક્વિન રાખી સાવંત અને સિંગર મીકા સિંહની આ તસવીરોએ ઇન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. વર્ષા બાદ આ બન્ને એકબીજાને મળ્યા છે. 2006માં આ બન્નેની વચ્ચે KISSને લઇને જબરદસ્ત ઝઘડો થયો હતો. કાલે બન્નેનો મુંબઇમાં આમનો સામનો થયો, જાણો પછી શું થયુ......
2/8

ખરેખર, અભિનેત્રી રાખી સાવંત દરરોજ ઘરેથી નીકળે છે, અને કૉફી પીવા એક સ્ટૉર પર પહોંચે છે. લગભગ દરરોજ તેની તસવીરો આવે છે, પરંતુ કાલે કંઇક અલગ જ બન્યુ.
3/8

રાખી સાવંતને જ્યારે પૈપરાજી અહીં પોતાના કેમેરામાં કેદ કરી રહ્યાં હતા, ત્યારે ત્યાં સિંગર મીકા સિંહની એન્ટ્રી થઇ.
4/8

ખરેખરમાં મીકા સિંહ તે રૉડ પરથી પસાર થઇ રહ્યો હતો, અને તેને રાખી સાવંતને જોઇ, આ પછી તે ગાડી રોકીને તેને મળવા પહોંચ્યો હતો.
5/8

અહીં બન્ને એકબીજાને ગળે મળ્યા અને એકબીજાની ખુબ પ્રસંશા કરી.
6/8

રાખી સાવંતે કેટલીયવાર મીકા સિંહને 'સિંઘ ઇઝ કિંગ' કહો. તો વળી મીકા સિંહે કહ્યું કે રાખી સાવંતના કારણે બિગ બૉસ ચાલી શક્યું છે.
7/8

તમે 2006 નો તે વિવાદ ભૂલ્યા નહીં હોય, જ્યારે રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે એક પાર્ટીમાં મીકા સિંહે તેને જબરદસ્તી કિસ કરી હતી, આ પછી ખુબ મોટી બબાલ પણ થઇ હતી.
8/8

પરંતુ કાલે મુંબઇમાં પોતાની મુલાકાતના સમયે બન્નેએ કહ્યું તે બન્ને હવે દોસ્ત છે.
Published at : 27 May 2021 10:16 AM (IST)
આગળ જુઓ
Advertisement