શોધખોળ કરો
Photos: 'પુષ્પા'ની શ્રીવલ્લીને નજીકથી ઓળખવી છે તો Rashmikaની આ તસવીરોને જરૂર જોઇ લો......
Rashmika Mandanna Photos: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો.
![Rashmika Mandanna Photos: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/eca9035a604600bff7c43383768912a0166140866293077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![Rashmika Mandanna Latest Photos: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/dc102614bfd3ed76a93c8eedcbbf7192bb997.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rashmika Mandanna Latest Photos: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો.
2/9
![રશ્મિકા મંદાના હવે માત્ર સાઉથની જ જાણીતી એક્ટ્રેસ નથી રહી, 'પુષ્પા' થી તે એક નેશનલ ક્રશ બની ચૂકી છે. તેની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને બતાવ્યુ છે કે તે અસલ જિંદગીમાં કેવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/14a7af5dc073a7d36eac202a238db811fcf9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાના હવે માત્ર સાઉથની જ જાણીતી એક્ટ્રેસ નથી રહી, 'પુષ્પા' થી તે એક નેશનલ ક્રશ બની ચૂકી છે. તેની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને બતાવ્યુ છે કે તે અસલ જિંદગીમાં કેવી છે.
3/9
![રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ કુલ ચાર તસવીરો શેર કરતાં પોતાના વિશે ખુબ ઉંડાણપૂર્વક વાત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/0fc2962607965baa045cfe4ece3fc58f4d4cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ કુલ ચાર તસવીરો શેર કરતાં પોતાના વિશે ખુબ ઉંડાણપૂર્વક વાત કરી છે.
4/9
![રશ્મિકા મંદાનાને યાદ નથી કે આ તસવીરો ક્યારની છે, પણ જો તેનુ કહેવુ છે કે એક એક્ટ્રેસ ઉપરાંત તે આવી જ છે જેવી તે તસવીરોમાં દેખાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/9ff364fdd102a01313549318e017faa252b13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાનાને યાદ નથી કે આ તસવીરો ક્યારની છે, પણ જો તેનુ કહેવુ છે કે એક એક્ટ્રેસ ઉપરાંત તે આવી જ છે જેવી તે તસવીરોમાં દેખાય છે.
5/9
![આ તસવીરોમાં રશ્મિકા મંદાના પોતાની એક નાની દુનિયામાં ખોવાયેલી દેખાઇ રહી છે, તેને ખુદને આ તસવીરો દ્વારા ડિસ્ક્રાઇબ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/fa02c5376e7b344f05b602ac55affa1f2c94d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં રશ્મિકા મંદાના પોતાની એક નાની દુનિયામાં ખોવાયેલી દેખાઇ રહી છે, તેને ખુદને આ તસવીરો દ્વારા ડિસ્ક્રાઇબ કરી છે.
6/9
![રશ્મિકા મંદાના એ કહેવતને પણ યાદ કરી છે કે, એક તસવીર હજાર શબ્દો બરાબર હોય છે. તેની લેટેસ્ટ તસવીરો આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/7927c05b251cba28939854c2651b92908d1fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાના એ કહેવતને પણ યાદ કરી છે કે, એક તસવીર હજાર શબ્દો બરાબર હોય છે. તેની લેટેસ્ટ તસવીરો આવી છે.
7/9
![રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટવી વાત કરીએ તો તેને લેટેસ્ટ કાર્તિક આર્યનની સાથે જોવામાં આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, બન્ને એક જાહેરાતમાં સાથે કામ કરવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/d57f5890d3199151a572f261f9011e052e405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટવી વાત કરીએ તો તેને લેટેસ્ટ કાર્તિક આર્યનની સાથે જોવામાં આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, બન્ને એક જાહેરાતમાં સાથે કામ કરવાના છે.
8/9
![આમ પણ રશ્મિકા મંદાના બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, તેની પાસે એક નહીં પરંતુ ત્રણ મોટી ફિલ્મો છે. આમાની એક અમિતાભ બચ્ચની સાથે પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/96b624fdeadae47ab18284f2b32008f798ec4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ પણ રશ્મિકા મંદાના બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, તેની પાસે એક નહીં પરંતુ ત્રણ મોટી ફિલ્મો છે. આમાની એક અમિતાભ બચ્ચની સાથે પણ છે.
9/9
![જે 'પુષ્પા'ના કારણે રશ્મિકા મંદાનાને દેશભરમાં લોકપ્રિયતા મળી, તેની સિક્વલ પણ આવવાનુ એલાન થઇ ચૂક્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/634d8f987a15dd71f9bedb8f514ea3cd43a28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે 'પુષ્પા'ના કારણે રશ્મિકા મંદાનાને દેશભરમાં લોકપ્રિયતા મળી, તેની સિક્વલ પણ આવવાનુ એલાન થઇ ચૂક્યુ છે.
Published at : 25 Aug 2022 11:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)