શોધખોળ કરો
સેક્સી ફિગર ને હૉટેસ્ટ બૉડીથી ફિલ્મોમાં ધૂમ મચાવનારી સાઉથની આ હીરોઇનો બૉલીવુડ અભિનેત્રીઓ કરતાં પણ લે છે તગડી ફી, જાણો......

South_Actress_01
1/6

નવી દિલ્હીઃ સાઉથની ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જોવાય છે, એટલુ જ નહીં બૉક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી પણ સાઉથની ફિલ્મો જ કરે છે. અહીં કેટલીક અભિનેત્રીઓ તો બૉલીવુડની કેટલીક હીરોઇનો કરતાં પણ વધુ ફી લે છે. જાણો કઇ છે આ હીરોઇનો જે બૉલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર.....
2/6

બાહુબલીની સુંદર દેવસેનાના નામથી જાણીતી અનુષ્કા શેટ્ટીની ગણતરી હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં કરવામાં આવે છે. તે એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ ચાર્જ કરે છે.
3/6

નેશનલ ક્રશના નામથી પોતાના પ્રસંશકોની વચ્ચે જાણીતી થયેલી સાઉથની એકદમ હૉટ એક્ટ્રેસ રશ્મિકા મંદાન એક પ્રૉજેક્ટ માટે 3 કરોડ ચાર્જ કરે છે.
4/6

સાઉથના લગભગ તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકેલી સામંથા રૂથ પ્રભુ હવે બૉલીવુડમાં પણ જાણીતી થઇ ચૂકી છે. તે દરેક ફિલ્મ માટે 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે.
5/6

કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હીરોઇનોમાંની એક છે, તે દરેક ફિલ્મ માટે 1 થી 1.5 કરોડ ચાર્જ કરે છે.
6/6

સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા પણ સાઉથમાં એકથી એક હિટ ફિલ્મો આપી ચૂકી છે. હવે તે દરેક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા લે છે.
Published at : 18 Mar 2022 10:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ઓટો
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
