શોધખોળ કરો
રાજ કુંદ્રાએ એવી કઇ હરકત કરી કે શિલ્પા શેટ્ટી થઇ ગઇ પરેશાન, શા માટે ઇચ્છતી હતી સત્ય દુનિયા સામે ન આવે

_3d598856-2b22-11eb-a1f1-9949958d68df
1/5

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ આજકાલ ખૂબ જ પરેશાન છે. તેમના પતિ રાજ કુંદ્રાએ પહેલી પત્ની કવિતા કુદ્રાનો એક જુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે શિલ્પા પર તેમનો ઘર તોડવાનો આરોપ લગાવી રહી છે.
2/5

બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેમનો પતિ રાજકુંદ્રા આજકાલ ચર્ચામાં છે. રાજકુંદ્રાની પહેલી પત્ની કવિતા કુંદ્રાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેમના ઇન્ટરવ્યુનો છે. વીડિયોમાં તે શિલ્પા શેટ્ટી પર તેમનું ઘર તોડવાનો આરોપ લગાવી રહી છે.
3/5

જો કે આ વીડિયો પર રાજ કુંદ્રાએ બહુ લાંબુ રિએકશન આપ્યું છે પરંતુ આ બઘી બાબતના કારણે તેમની પત્ની શિલ્પા ખૂબ જ પરેશાન થઇ ગઇ છે. 2006માં રાજકુ્ંદ્રાએ કવિતા સાથે ડિવોર્સનું કારણ રજૂ કરતા કહ્યું હતું કે. કવિતાનું તેના બહેનના પતિ સાથે અફેર હતુ. આ કારણે બંને અલગ થયા હતા. જ્યારે અલગ થયા ત્યારે તેમને ન્યુબોર્ન બેબી હતી.
4/5

રાજકુંદ્રાએ આ ઇન્ટરવ્યુ બાદ એક વધુ ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "કવિતો જુનો વીડિયો વાયરલ થતાં શિલ્પા પરેશાન થઇ ગઇ હતી. શિલ્પાના બર્થ ડે બાદ કવિતાનો વીડિયો વાયરલ થયો હતો. આ બધાથી શિલ્પા પરેશાન હતી. શિલ્પા ન હતી ઇચ્છતી કે, હું આ મુદે કોઇ પ્રતિભાવ આપું પરંતુ હવે મને થયું કે, આ બધું એક હદથી વધુ થઇ રહ્યું છે અને તેના કારણે સત્ય લોકો સામે આવવ્ં જ જોઇએ"
5/5

રાજકુંદ્રાએ કહ્યું, કે, " હું ખૂબ જ ગુસ્સામાં હતો. "શિલ્પાએ મને ઇ્ગ્નોર કરવાની સલાહ આપી પરંતુ મે નક્કી કરી લીધું હતું કે, હવે બહુ થઇ ગયું. તે ખુદ આ મુદ્દે કંઇ વધુ નથી જાણતી ન હોવાથી તેથી હું ઇન્ટરવ્યુ આપું છું. મને લાગે છે કે, સત્ય સૌના સામે આવવું જોઇએ"
Published at : 13 Jun 2021 05:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
