શોધખોળ કરો
'નાગિન' એક્ટ્રેસે ઇન્ટરનેટ પર તસવીરો શેર કરીને મચાવી ધમાલ, જુઓ સ્ટનિંગ લૂકમાં ક્વિન.........

Surbhi_Chandna_Photos
1/7

સુરભિ ચંદાનાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો લાઇ બ્લૂ કલરની સાડીમાં પહેરીને કરાવ્યુ છે. જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
2/7

સાડીની સાથે સાથે સુરભિએ એકદમ સ્ટાઇલિસ બ્લાઉઝ પહેરેલો છે, જેમાં તે બહુજ સ્ટનિંગ દેખાઇ રહી છે.
3/7

સુરભિ ચંદાના હંમેશા અલગ અલગ પ્રકારની સાડી અને બ્લાઉઝ પહેરીને એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.
4/7

નાગિન 5માં સુરભિ ચંદાનાના સાડી લૂકે ફેન્સના હોશ ઉડાવી દીધા હતા. એટલુ જ નહીં પરંતુ ફેન્સ તેને સાડી ક્વિન પણ કહે છે.
5/7

એકવાર ફરીથી સાડીમાં તેને સોશ્યલ મીડિયા પર પોતાના સ્ટાઇલિસ અને ગ્લેમરસ લૂકનો તડકો લગાવ્યો છે.
6/7

સુરભિ ચંદાનાએ પોતાની તસવીરોને શેર કરી છે જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. લાઇક્સ અને કૉમેન્ટ જબરદસ્ત મળી રહ્યાં છે.
7/7

સુરભિ ચંદાનાએ તસવીરો
Published at : 19 Dec 2021 12:12 PM (IST)
View More
Advertisement