શોધખોળ કરો
Jannat Zubair Pics: જન્નત જુબૈરે ટ્રેડિશનલ લહેંગામાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ ફોટો

જન્નત જુબૈર
1/7

દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/7

ઈદના અવસર પર જન્નતે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
3/7

આ તસવીરોમાં જન્નત સ્કિન કલરનો લહેંગો પહેરીને સુંદર લાગી રહી છે, જેના કારણે તેની આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/7

આ ફોટામાં જન્નતના કપાળ પર ટ્રેડિશનલ લુક સાથે સજાવેલ ટીકો તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યો છે.
5/7

પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું.
6/7

આ દિવસોમાં જન્નત ઝુબૈર રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12ના શૂટિંગમાં વ્યસ્ત છે.
7/7

જન્નત ઝુબૈર ખતરોં કે ખિલાડીના સેટ પરથી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, જે વાયરલ થતા રહે છે.
Published at : 10 Jul 2022 07:07 PM (IST)
આગળ જુઓ
Advertisement