શોધખોળ કરો
ટીવીની આ અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીઝથી બહારના વ્યક્તિ સાથે કર્યા લગ્ન

1/11

શ્રદ્ધા આર્યાથી લઇને કરિશ્મા સહિત અનેક ટીવી એક્ટ્રેસિસે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ બહારથી પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.
2/11

એક રિપોર્ટ અનુસાર મૌની રોય 27 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ સૂજન નાંબિયાર સાથે લગ્ન કરશે. સૂજન પૂણે સ્થિત એક ઇવેન્ટ મેનેજિંગ કંપનીમાં કો-ફાઉન્ડર છે.
3/11

એક્ટ્રેસ નીતિ ટેલરે આર્મી કેપ્ટન પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા છે.
4/11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાંકાણીએ ચાર્ટડ એકાઉન્ટટ સાથે લગ્ન કર્યા છે.
5/11

સૌમ્યા ટંડને વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસનો પતિ બેન્કર છે.
6/11

એક્ટ્રેસ પૂજા બેનર્જીએ સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસના પતિ નેશનલ લેવલના સ્વિમર છે.
7/11

કામ્યા પંજાબીએ શલભ દાંગ સાથે બીજી વાર લગ્ન કર્યા, શલભ ડોક્ટર છે.
8/11

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા, એક્ટ્રેસના પતિ બિઝનેસમેન છે. વિક્કી કોલસા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરની સાથે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સેક્રેટરી છે.
9/11

રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્મા પહેલા વિદેશમાં નોકરી કરતા હતા. બાદમાં તે મુંબઇમાં સેટલ થઇ ગયા છે. તે એક ક્રિએટિવ કંપનીના માલિક છે.
10/11

કરિશ્મા તન્નાએ પાંચ ફેબ્રુઆરીએ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઇ રહી છે. તેનો ફિયાન્સ રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર છે.
11/11

કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ એક નેવી ઓફિસર સાથે લગ્ન કર્યા છે.
Published at : 26 Jan 2022 07:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
