શોધખોળ કરો
Weight Loss: ચિયા સીડ્સ ગુણોનો છે ભંડાર, આ રીતે સેવન કરવાથી શરીરને થશે અદભૂત ફાયદો
Chia Seeds Benefits: જો આપ ડાયેટિંગ કરી રહ્યા છો, તો તમારી દિનચર્યામાં ચિયા સીડ્સનો ચોક્કસ સામેલ કરો. દરરોજ ચિયા બીજ ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ચિયા બીજ કેવી રીતે ખાવું તે જાણીએ.
![Chia Seeds Benefits: જો આપ ડાયેટિંગ કરી રહ્યા છો, તો તમારી દિનચર્યામાં ચિયા સીડ્સનો ચોક્કસ સામેલ કરો. દરરોજ ચિયા બીજ ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ચિયા બીજ કેવી રીતે ખાવું તે જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/7def205955a05025aa0bba59f3367891166286223542381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ ટિપ્સ
1/7
![Weight Loss: ચિયા સીડ્સ ગુણોનો છે ભંડાર, આ રીતે સેવન કરવાથી શરીરને થશે અદભૂત ફાયદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/f3ccdd27d2000e3f9255a7e3e2c4880045353.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Weight Loss: ચિયા સીડ્સ ગુણોનો છે ભંડાર, આ રીતે સેવન કરવાથી શરીરને થશે અદભૂત ફાયદો
2/7
![સ્થૂળતા ઘટાડવા માટે, ચિયાના બીજને આહારમાં સામેલ કરો. ચિયાના બીજમાંથી શરીરને વિટામિન, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/156005c5baf40ff51a327f1c34f2975b8cfad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્થૂળતા ઘટાડવા માટે, ચિયાના બીજને આહારમાં સામેલ કરો. ચિયાના બીજમાંથી શરીરને વિટામિન, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
3/7
![ચિયા સીડ્સ ખાવાનો સૌથી સરળ રસ્તો છે તેને પાણીમાં નાખીને પીવો. ચિયાના બીજને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને લીંબુ સાથે પીવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/799bad5a3b514f096e69bbc4a7896cd951447.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિયા સીડ્સ ખાવાનો સૌથી સરળ રસ્તો છે તેને પાણીમાં નાખીને પીવો. ચિયાના બીજને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને લીંબુ સાથે પીવો.
4/7
![આપ ઈચ્છો તો નારંગીનો રસ પણ ચિયા સીડ્સમાં મિક્સ કરીને પી શકો છો. આ માટે ચિયાના બીજને પાણીમાં પલાળી રાખો. જ્યારે તે જેલ બની જાય ત્યારે તેમાં નારંગીનો રસ ઉમેરીને પીવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/d0096ec6c83575373e3a21d129ff8fef76700.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપ ઈચ્છો તો નારંગીનો રસ પણ ચિયા સીડ્સમાં મિક્સ કરીને પી શકો છો. આ માટે ચિયાના બીજને પાણીમાં પલાળી રાખો. જ્યારે તે જેલ બની જાય ત્યારે તેમાં નારંગીનો રસ ઉમેરીને પીવો.
5/7
![તમે દાલિયામાં ચિયા સીડ્સ પણ ખાઈ શકો છો. સવારના નાસ્તા માટે આ એક હેલ્ધી ઓપ્શન છે. તમે ઉપરથી 1 ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને પોરીજ ખાઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/18e2999891374a475d0687ca9f989d83c4efd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે દાલિયામાં ચિયા સીડ્સ પણ ખાઈ શકો છો. સવારના નાસ્તા માટે આ એક હેલ્ધી ઓપ્શન છે. તમે ઉપરથી 1 ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને પોરીજ ખાઓ
6/7
![તમે ચિયાના બીજને સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો. આ રીતે રોજ તમારા સલાડ પર 1-2 ચમચી ચિયા સીડ્સનું ગાર્નિશ કરીને ખાઓ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/fe5df232cafa4c4e0f1a0294418e5660ed645.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે ચિયાના બીજને સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો. આ રીતે રોજ તમારા સલાડ પર 1-2 ચમચી ચિયા સીડ્સનું ગાર્નિશ કરીને ખાઓ.
7/7
![તમે ચિયા સીડ્સનો પાવડર બનાવીને પણ ખાઈ શકો છો. બીજને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. હવે તમે તેને દૂધ અને પાણી સાથે ખાઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/11/8cda81fc7ad906927144235dda5fdf158f766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે ચિયા સીડ્સનો પાવડર બનાવીને પણ ખાઈ શકો છો. બીજને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. હવે તમે તેને દૂધ અને પાણી સાથે ખાઈ શકો છો.
Published at : 11 Sep 2022 07:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)