શોધખોળ કરો
Coconut oil Side Effects: નારિયેળ તેલ લગાવવાથી ચામડીને થઈ શકે છે આ નુકસાન

પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7

નાળિયેર તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ નારિયેળ તેલનો ઉપયોગ ટાળવો જોઈએ. ચાલો જાણીએ કે કયા લોકોએ નારિયેળ તેલ ન લગાવવું જોઈએ? (ફોટો - ફ્રીપીક)
2/7

નાળિયેર તેલ લગાવવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. નારિયેળ તેલનો ઉપયોગ બિલકુલ કરશો નહીં, ખાસ કરીને જો તમને ત્વચાની એલર્જીની સમસ્યા હોય. (ફોટો - ફ્રીપીક)
3/7

નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી ત્વચા પર ઘણો પરસેવો થાય છે. આ સાથે, ત્વચા પર ધુળ જમા થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. (ફોટો - ફ્રીપીક)
4/7

નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી વણજોઈતા વાળની સમસ્યા થઈ શકે છે. તેનાથી ચહેરાના વાળ ખૂબ જાડા થઈ શકે છે.
5/7

તૈલી ત્વચાવાળા લોકોએ નારિયેળ તેલ લગાવવાનું ટાળવું જોઈએ. (ફોટો - ફ્રીપીક)
6/7

નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા વધી જાય છે. (ફોટો - ફ્રીપીક)
7/7

ત્વચાની રંગત પર અસર થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 17 Jun 2022 06:38 AM (IST)
Tags :
Coconut Oil Side Effects Coconut Oil Side Effects For Skin Side Effects Of Coconut Oil On Face Coconut Oil Side Effects On Hair Coconut Oil Benefits Coconut Oil Benefits And Side Effects Coconut Oil Morning Empty Stomach Benefits Of Drinking Coconut Oil In Hot Water Coconut Oil Morning Empty Stomach Benefitsઆગળ જુઓ
Advertisement