શોધખોળ કરો

Benefits of Bajra: શિયાળામાં જરૂર કરો બાજરાનું સેવન, આ બીમારીઓ રહેશે દૂર

Health Tips: દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને હવે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શરીરને પૌષ્ટિક ખોરાકની ખૂબ જ જરૂર હોય છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/6
સામાન્ય રીતે ઘરોમાં ઘઉંના લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે. પરંતુ, શિયાળામાં તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, તમે બાજરીના રોટલા  ખાઈ શકો છો.

2/6
તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ શિયાળામાં બાજરીનો રોટલો ખાવાના ફાયદાઓ વિશે-

3/6
બાજરીના લોટમાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે જે પાચનને સારું રાખવામાં મદદ કરે છે. તે શિયાળામાં થતી કબજિયાત અને અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટની પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદરૂપ છે.

4/6
બાજરીના રોટલાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તબીબોના મતે ડાયાબિટીસના દર્દીઓને રોજ બાજરીનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.

5/6
બાજરો હૃદયની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. નોંધનીય છે કે બાજરી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરીને હૃદય સંબંધિત રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ. તે મેગ્નેશિયમ અને પોટેશિયમનો પણ ઉત્તમ સ્ત્રોત છે.

6/6
બાજરીનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. તે શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. આ સાથે તે શરદી અને ઉધરસ જેવી બીમારીઓને દૂર રાખે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

Embed widget