શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: શું પાણી પીવા છતાં પણ ટોઈલેટ જતી વખતે થાય છે બળતરા, તો તે હોઈ શકે છે ગંભીર બીમારી
પેશાબ દરમિયાન બળતરા અથવા તૂટક તૂટક સંવેદના થવી સામાન્ય બની ગઈ છે. આવી સમસ્યા મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે.
પાણી પીવા છતાં પણ ઘણી વખત નોંધનીય બાબત છે કે સ્ત્રીઓમાં ટોઇલેટ જતી વખતે બળતરા અને ધીમે ધીમે પેશાબ આવવો જેવી સમસ્યા થાય છે, ઘણીવાર આ સ્ત્રીઓમાં ઇન્ફેકશનનું કારણ હોય શકે છે. (તસવીર-એબીપી લાઈવ)
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion