શોધખોળ કરો

Weight loss: ઉનાળામાં આ રસદાર ફળોનું અચૂક કરો સેવન, હાઇડ્રેઇટ રાખવાની સાથે વેઇટ લોસમાં કરશે મદદ

જો ઉનાળામાં ડાયટિંગ કરી રહ્યાં છો તો રસદાર ફળોને ડાયટમાં સામેલ કરો વેઇટ લોસમાં આ ફળો મદદ કરશે

પ્રતીકાત્મક તસવીર ( freepik)

1/6
ઓઇલી અને પ્રોસેસ્ડ ફૂડ સૌથી વધુ વજન વધારે છે પરંતુ તેના સ્થાને જો આપ નેચરલ ફૂડ તરફ વળશો તો વેઇટ લોસ સહિત બીજા પણ અનેક ફાયદા થશે. એવા અનેક ફળો છે, જે આપને વેઇટ લોસમાં મદદ કરશે.

2/6
સફરજન-ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.

3/6
કિવિ-તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક  છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

4/6
સંતરા-જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ.  જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.

5/6
પૈપયું-પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.

6/6
પાઇનેઅપ્પલ-જો ઝડપથી વેઇટ લોસ ઇચ્છો છો પાઇનેઅપ્પલનું સેવન કરો. પાઈનેપલમાં વિટામિન અને મિનરલ્સ  છે અને આ બંને વસ્તુઓ મેટાબોલિઝમને વેગ આપે છે.જેથી વેઇટ લોસમાં મદદ મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ

WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

Embed widget