શોધખોળ કરો
Home Remedies to Relieve Tired Eyes: આ ટિપ્સની મદદથી થાકેલી આંખોને આપો આરામ
Home Remedies for Eye Pain: લાંબા સમય સુધી લેપટોપ પર સતત કામ કરવાથી આંખોમાં થાક લાગે છે. આવી સ્થિતિમાં, તમે આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આંખોને રાહત આપી શકો છો. આવો જાણીએ ટિપ્સ.

આઇ કેર ટિપ્સ
1/9

Home Remedies for Eye Pain: લાંબા સમય સુધી લેપટોપ પર સતત કામ કરવાથી આંખોમાં થાક લાગે છે. આવી સ્થિતિમાં, તમે આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આંખોને રાહત આપી શકો છો. આવો જાણીએ ટિપ્સ.
2/9

ઘણી વખત એવું બને છે કે તમે કલાકો સુધી લેપટોપ કે ટીવી સ્ક્રીન સામે બેસી રહો છો અને તમને ખબર પણ નથી પડતી. પરંતુ તેની સૌથી ખરાબ અસર આંખો પર પડે છે.
3/9

વધુ સમય જેઓ ઓફિસનું કામ કરતા લોકો લેપટોપ પર ઘરે બેસીને પણ કામ કરતા હોય છે.
4/9

આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે આંખોમાં થતી આ પ્રકારની થકાવટ અને સોજાથી રાહત મેળવી શકો છો.
5/9

આંખોના સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે કે તમે કામ દરમિયાન લેપટોપની થોડો સમય માટે અળગા રહો.થોડી મિનિટ કામ છોડીને ટહેલો.
6/9

આંખનો થાક દૂર કરવા માટે તમે ટી બેગનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ટી બેગને થોડીવાર માટે ફ્રીજમાં રાખો, પછી તેને બહાર કાઢીને પાણીમાં નાખો અને પછી તેને આંખો પર રાખો. તેનાથી આંખનો થાક અને ડાર્ક સર્કલ બંને દૂર થશે.
7/9

બટાકાને છોલીને ફુદીના વડે પીસી લો. તેનો રસ કાઢ્યા બાદ તેને કોટનમાં ડુબાડીને કોટનને આંખો પર રાખો. તેનાથી આંખનો થાક દૂર થશે.
8/9

એલોવેરા જેલને લીંબુના રસમાં મિક્સ કરીને કોટનની મદદથી આંખોની આસપાસ લગાવો. પછી પાણીથી ધોઈ લો.
9/9

આંખોની શુષ્કતા દૂર કરવા માટે રૂમાં ગુલાબજળમાં ભીનં કરીને થોડીવાર આંખો પર રાખો.
Published at : 04 Aug 2022 08:34 AM (IST)
આગળ જુઓ
Advertisement