શોધખોળ કરો
બાળપણથી જ આ યુવતી બાર્બી ડોલ જેવી દેખાવા માંગતી હતી, 200 વખત કરાવી સર્જરી, હવે આવી દેખાઇ છે

ડેલગાઇડીસ
1/5

દુનિયામાં એવું કોણ છે જે સુંદર દેખાવા ન ઈચ્છતું હોય? લાખો કરોડોની કિંમતનો સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનો ઉદ્યોગ આ ઈચ્છા પર આધારિત છે. પરંતુ આ મહિલા સુંદર દેખાવા માટે જે હદે ગઈ તે ચોંકાવનારી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ આ મહિલાની કહાની
2/5

28 વર્ષની ડેલગીડીસ બાળપણથી જ બાર્બી ડોલ જેવી દેખાવા માંગતી હતી. આ માટે તેણે 1-2 નહીં પરંતુ 200 સર્જરી કરી છે અને તેના પર 16 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
3/5

સમાચાર અનુસાર, ડેલગાઇડીસ બાળપણમાં એટલી સુંદર ન હતી અને જ્યારે તેણે સુંદર લોકોનું મહત્વ જોયું તો તે બાર્બી ડોલ જેવી દેખાવા માટે મક્કમ થઈ ગઈ અને આ માટે તે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ ગઈ.
4/5

અહેવાલો અનુસાર, ડેલગીડિસે 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેણે પોલ ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને સર્જરી માટે મળતા પૈસા બચાવવાનું શરૂ કર્યું.
5/5

ડેલગાઇડીસ 200 સર્જરી બાદ હવે આવી દેખાઇ છે. અહેવાલો અનુસાર, ડેલગીડિસે 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેણે પોલ ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને સર્જરી માટે મળતા પૈસા બચાવવાનું શરૂ કર્યું.
Published at : 02 Feb 2022 03:16 PM (IST)
આગળ જુઓ
Advertisement