શોધખોળ કરો

Heart Attack: આ સફેદ ચીજો ખાવાથી થશે હાર્ટ અટેકનો ખતરો દૂર, આજે જ ડાયટમાં કરો સામેલ

Heart Attack:આપણા દેશમાં હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે.

હાર્ટ કેર ટિપ્સ

1/7
Heart Attack:આપણા દેશમાં  હૃદય રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે, આ સ્થિતિમાં  આરોગ્ય નિષ્ણાતો સોજી ખાવાની ભલામણ કરે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, સારી ચરબી, પ્રોટીન, વિટામિન્સ, વિટામિન A, રિબોફ્લેવિન B2, ફોલેટ B9, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ઝિંક સારી માત્રામાં હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

2/7
આ સિવાય સોજીના સેવનથી કોલેસ્ટ્રોલ બિલકુલ નથી વધતું, તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. ચાલો જાણીએ વધુ ફાયદા

3/7
સોજી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે, સોજીને આહારમાં સામેલ કરવી જોઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સોજીનો ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકે છે.

4/7
હેલ્થ એક્સપર્ટના મતે સોજીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એટલા માટે તેને ખાવાથી શરીરમાં હંમેશા એનર્જી રહે છે.

5/7
સોજીમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન જોવા મળે છે. આવી સ્થિતિમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે સોજીનું સેવન કરવું જરૂરી છે. આ સિવાય એનિમિયાથી પીડિત લોકોએ સોજીથી બનેલી વાનગી ખાવી જોઈએ.

6/7
જો તમને તમારા પેટની ચરબી ઘટાડવામાં અથવા સ્થૂળતા ઘટાડવામાં મુશ્કેલી આવી રહી છે, તો સોજીનું સેવન શરૂ કરો. સોજીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં ભોજન મોડું પચે  છે અને તમને જલ્દી ભૂખ નથી લાગતી અને એ તમને ઓવર ઇટિંગથી બચાવે છે.

7/7
ફાઈબરયુક્ત ખોરાક વજન ઘટાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, , તેથી તમારે નાસ્તામાં ઉપમા, અપ્પમ, ચીલા જેવા વિકલ્પો સામેલ કરવા જોઈએ. તે સ્વસ્થ રહેવા ઉપરાંત વજનને પણ નિયંત્રણમાં રાખશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget