શોધખોળ કરો
Weight Loss Tips:પાતળા થવા માટે જમ્યા બાદ કરો આ આ એક કામ, ક્યારેય નહીં વધે વજન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2016/10/14124318/weight-loss1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ ટિપ્સ
1/6
![Weight Loss Tips:જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો જમ્યા પછી વોક કરો. ઘણીવાર લોકોને એવી આદત હોય છે કે તેઓ ભોજન લેતાની સાથે જ બેસી જાય છે અથવા સૂઈ જાય છે. આ આદતને કારણે વજન ઝડપથી વધે છે. જો તમારે શરીરને ફિટ રાખવું હોય તો જમ્યા પછી 15-20 મિનિટ વોક કરો. તેનાથી વજન પણ ઓછું થાય છે અને શરીરને ઘણા ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/38070136893366144b44964a83b9a1c769541.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Weight Loss Tips:જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો જમ્યા પછી વોક કરો. ઘણીવાર લોકોને એવી આદત હોય છે કે તેઓ ભોજન લેતાની સાથે જ બેસી જાય છે અથવા સૂઈ જાય છે. આ આદતને કારણે વજન ઝડપથી વધે છે. જો તમારે શરીરને ફિટ રાખવું હોય તો જમ્યા પછી 15-20 મિનિટ વોક કરો. તેનાથી વજન પણ ઓછું થાય છે અને શરીરને ઘણા ફાયદા થાય છે.
2/6
![ખોરાક ખાધા પછી પાચનની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે, પરંતુ જમ્યા પછી દરરોજ ચાલવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/799bad5a3b514f096e69bbc4a7896cd910388.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખોરાક ખાધા પછી પાચનની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે, પરંતુ જમ્યા પછી દરરોજ ચાલવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.
3/6
![દરરોજ જમ્યા પછી લગભગ 20-30 મિનિટ ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સ્લિમ ડાઉન કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/032b2cc936860b03048302d991c3498fc7ec1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરરોજ જમ્યા પછી લગભગ 20-30 મિનિટ ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સ્લિમ ડાઉન કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે.
4/6
![જમ્યા પછી ચાલવાથી કબજિયાત, ગેસ અને પેટની સમસ્યા નથી થતી. આ સિવાય ચાલવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે, જેનાથી શરીરને એનર્જી મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/d0096ec6c83575373e3a21d129ff8feffa538.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્યા પછી ચાલવાથી કબજિયાત, ગેસ અને પેટની સમસ્યા નથી થતી. આ સિવાય ચાલવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે, જેનાથી શરીરને એનર્જી મળે છે.
5/6
![ખોરાક ખાધા પછી ચાલવાથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે. આના કારણે શરીરના દરેક અંગ અને સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે છે અને રક્ત પરિભ્રમણ સારું રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/18e2999891374a475d0687ca9f989d83d3519.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખોરાક ખાધા પછી ચાલવાથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે. આના કારણે શરીરના દરેક અંગ અને સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે છે અને રક્ત પરિભ્રમણ સારું રહે છે.
6/6
![ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને જમ્યા પછી ચાલવાથી પણ ફાયદો થાય છે. તેનાથી બ્લડ શુગર ઓછું થાય છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/28/156005c5baf40ff51a327f1c34f2975b3e7f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓને જમ્યા પછી ચાલવાથી પણ ફાયદો થાય છે. તેનાથી બ્લડ શુગર ઓછું થાય છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
Published at : 28 Apr 2022 10:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)