શોધખોળ કરો

Ahmedabad: ચેસમાં દેશ વિદેશમાં ડંકો વગાડનાર અમદાવાદના આ યુવા ખેલાડીએ એકલવ્ય સિનિયર એવોર્ડ માટે ઠોકી દાવેદારી

Chess Master Manush Shah: 100 વર્ષની ચેસની કારકિર્દીમાં ભારતમાં માત્ર 136 જેટલાં ચેસમાં INTERNATIONAL MASTER ખેલાડીઓ છે. જેમાં મનુષ હાલનો ગુજરાતમાંથી લેટેસ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર ચેસ ખેલાડી છે.

માનુષ શાહની સિદ્ધીઓ વિશે વાત કરીએ તો, તે 18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને -ત્રણ વખત ઓલ ઇન્ડિયા ઓપન રેટિંગ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે.

1/7
ઉલ્લેખનીય છે કે યુરોપનાં બેલગ્રાડે ખાતેની ચેસની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં માનુષ શાહે 9 પૈકી 5.5 પોઇન્ટ મેળવી ત્રણ ગ્રાન્ડ માસ્ટરને પરાજીત કર્યા હતા.

2/7
ગત વર્ષે તેણે દુબઇમાં અને આઇસલેન્ડમાં પણ માસ્ટર ટાઇટલ પ્રાપ્ત કર્યા છે. ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયશન માનુષ શાહે 2405 રેટિંગ પ્રાપ્ત કરતા આગામી એકલવ્ય સિનિયર એવોર્ડમાં તે દાવેદાર બન્યો છે.

3/7
આ સિદ્ધી બદલ અજય પટેલે માનુષ શાહને શુભેચ્છાઓ પાઠવી છે.

4/7
માનુષ શાહની સિદ્ધીઓ વિશે વાત કરીએ તો, તે  18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને -ત્રણ વખત ઓલ ઇન્ડિયા ઓપન રેટિંગ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે.
માનુષ શાહની સિદ્ધીઓ વિશે વાત કરીએ તો, તે 18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને -ત્રણ વખત ઓલ ઇન્ડિયા ઓપન રેટિંગ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે.
5/7
જો એવોર્ડ વાત કરીએ તો તેમને જયદિપસિંઘજી એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ મળી ચૂક્યા છે.

6/7
ટાઇટલ ઓફ FIDE માસ્ટર- ઓક્ટોબર 2018 અને 1st (ઇન્ટરનેશનલ માસ્ટર) IM નોર્મ હોલ્ડર - ડિસેમ્બર 2018 જેવી સિદ્ધી પણ મેળવી છે.

7/7
2nd IM નોર્મ હોલ્ડર - ફેબ્રુઆરી 2019 -3rd ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ 2022, જે સર્બિયા ખાતે યોજાયું હતું.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget