શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Air India New Logo: નવા લોગો અને અદભૂત ડિઝાઈન સાથે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનો ફર્સ્ટ લુક જાહેર થયો, જુઓ ફોટા
Air India: ટાટા ગ્રૂપના ટેકઓવર બાદ એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો થયા છે. હવે એર ઈન્ડિયાએ તેના એક વિમાનની ડિઝાઈન અને લોગો બદલીને તેનો નવો લુક શેર કર્યો છે.
![Air India: ટાટા ગ્રૂપના ટેકઓવર બાદ એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો થયા છે. હવે એર ઈન્ડિયાએ તેના એક વિમાનની ડિઝાઈન અને લોગો બદલીને તેનો નવો લુક શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/0ebd62d8e10ea4bdee48e2a842f3c591169681314843675_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નવા લોગો અને અદભૂત ડિઝાઈન સાથે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનો ફર્સ્ટ લુક જાહેર થયો
1/6
![Air India New Logo: ટાટા જૂથની કંપની એર ઈન્ડિયાએ 7 ઓક્ટોબર, શનિવારના રોજ નવા લોગો અને લુક સાથે તેના એરક્રાફ્ટ A350નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/ea571676ce9b75b0730a5d56350ae93e171ec.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Air India New Logo: ટાટા જૂથની કંપની એર ઈન્ડિયાએ 7 ઓક્ટોબર, શનિવારના રોજ નવા લોગો અને લુક સાથે તેના એરક્રાફ્ટ A350નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.
2/6
![સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર એરક્રાફ્ટની તસવીર શેર કરતા કંપનીએ લખ્યું કે આ એરક્રાફ્ટ આ શિયાળાની સિઝનમાં ઘરે આવવાનું શરૂ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/182845aceb39c9e413e28fd549058cf875518.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર એરક્રાફ્ટની તસવીર શેર કરતા કંપનીએ લખ્યું કે આ એરક્રાફ્ટ આ શિયાળાની સિઝનમાં ઘરે આવવાનું શરૂ કરશે.
3/6
![એર ઈન્ડિયાના નવા લોગો સાથેની નવી તસવીરો ફ્રાંસના તુલુઝમાં કંપનીની વર્કશોપમાંથી શેર કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/9679ccb5a92f650b83fcf29e0a6a6775d5287.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એર ઈન્ડિયાના નવા લોગો સાથેની નવી તસવીરો ફ્રાંસના તુલુઝમાં કંપનીની વર્કશોપમાંથી શેર કરવામાં આવી છે.
4/6
![એર ઈન્ડિયાએ વર્ષની શરૂઆતમાં લાલ-ગોલ્ડ-ગોલ્ડ લુકમાં 'ધ વિસ્ટા' સાથે પોતાનું રિબ્રાન્ડ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/ddf9c9a45551e218c4018d5c53e9f6bb9c585.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એર ઈન્ડિયાએ વર્ષની શરૂઆતમાં લાલ-ગોલ્ડ-ગોલ્ડ લુકમાં 'ધ વિસ્ટા' સાથે પોતાનું રિબ્રાન્ડ કર્યું હતું.
5/6
![નોંધનીય છે કે ટાટા ગ્રુપના ટેકઓવર બાદ એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો થયા છે. કંપનીએ મોટી સંખ્યામાં નવા એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/c57de7ffb63a04971dc3a933cf2f080d7206b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે ટાટા ગ્રુપના ટેકઓવર બાદ એર ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો થયા છે. કંપનીએ મોટી સંખ્યામાં નવા એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપ્યો છે.
6/6
![આ સાથે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે પ્રખ્યાત સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એરલાઈનના સ્ટાફના યુનિફોર્મની ડિઝાઈન કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/09/fe5df232cafa4c4e0f1a0294418e5660a98f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે પ્રખ્યાત સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એરલાઈનના સ્ટાફના યુનિફોર્મની ડિઝાઈન કરશે.
Published at : 09 Oct 2023 06:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)