શોધખોળ કરો

PF Balance: આ રીતે ચેક કરી શકો છો PF બેલેન્સ, જાણો આસાન રીત

જો તમે EPFO ના સભ્ય છો તો તમારો PF કપાતો હોવો જરૂરી છે. ઘણીવાર EPFO સબ્સ્ક્રાઇબર્સ તેમના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા બેલેન્સને જાણીને ચિંતિત હોય છે, તો અહીં તમને જવાબ મળશે.

ફાઈલ તસવીર

1/7
ઓનલાઈન પાસબુક દ્વારા તમારું પીએફ બેલેન્સ જાણોઃ ઈપીએફ બેલેન્સ જાણવાની સુવિધા EPFOની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે અને ત્યાં તમે ઈ-પાસબુકની લિંક પર જઈને તમારો યુએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અને તેના પર નિર્ધારિત પાસવર્ડ દાખલ કરો.

2/7
EPFO વેબસાઈટ પર UAN નંબર અને પાસવર્ડ નાખ્યા પછી, તમારે વ્યૂ પાસબુક પર જવું પડશે અને ત્યાં તમારા પીએફ બેલેન્સનું સંપૂર્ણ લિસ્ટ ખુલશે જેના પર તમે જોઈ શકશો કે તમારું પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ કેટલું થઈ ગયું છે.

3/7
તમારા ફોન નંબર પરથી મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સ ચેક કરોઃ તમે મિસ્ડ કોલ સર્વિસ દ્વારા તમારું પીએફ બેલેન્સ સરળતાથી શોધી શકો છો. તમારે એ જ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે જે તમે યુનિફાઈડ પોર્ટલ સાથે કનેક્ટ કરેલ છે.

4/7
મિસ્ડ કોલ પછી તમને EPFO દ્વારા એક મેસેજ મોકલવામાં આવે છે. આ મેસેજમાં તમારા પીએફ એકાઉન્ટ સાથે સંબંધિત તમામ માહિતી છે અને આમાં તમે જાણી શકશો કે તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે.

5/7
એપ દ્વારા તમારું PF બેલેન્સ પણ ચેક કરી શકો છોઃ EPFO એ એક એપ પણ લોન્ચ કરી છે જેના દ્વારા તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

6/7
આ માટે, એપ પર જાઓ અને વેબસાઇટની જેમ, તમે તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને તમારા PF એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. આ એપ પર ગયા બાદ સૌથી પહેલા તમારે મેમ્બર પર ક્લિક કરવાનું રહેશે.

7/7
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Axiom-4 Space Mission: શુભાંશુ શુક્લાએ રચ્યો ઇતિહાસ, અંતરિક્ષ માટે રવાના થયું મિશન Axiom-4

સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી, 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા

નાંદોદ તાલુકામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ

Axiom-4 Mission: 'મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત', સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ

ABP Premium

વિડિઓઝ

Minister Bachu Khabad : મંત્રીપદ જવાની ચર્ચા વચ્ચે બચુ ખાબડને શાળા પ્રવેશોત્સવથી રખાયા દૂર
Modasa Flood : મોડાસામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી તારાજી, ધારાસભ્ય ધવલસિંહે શું કરી મોટી જાહેરાત?
Surendranagar Tractor Flooded: સુરેન્દ્રનગરના લખતરમાં ડ્રાઇવર સાથે ટ્રેક્ટર ખાબક્યું નદીમાં
Gujarat Rain Data : ગુજરાતમાં 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : હજુ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભૂક્કા !  આજે ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Axiom-4 Space Mission: શુભાંશુ શુક્લાએ રચ્યો ઇતિહાસ, અંતરિક્ષ માટે રવાના થયું મિશન Axiom-4
Axiom-4 Space Mission: શુભાંશુ શુક્લાએ રચ્યો ઇતિહાસ, અંતરિક્ષ માટે રવાના થયું મિશન Axiom-4
સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી, 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા
સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી, 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા
નાંદોદ તાલુકામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ
નાંદોદ તાલુકામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ
Axiom-4 Mission: 'મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત', સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
Axiom-4 Mission: 'મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત', સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
સાવધાન...! ChatGPT બનાવી રહ્યું માણસોને 'મૂર્ખ', સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gram Panchayat Election  Result Live Update : ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ

US Attack On Iran: 'ઇરાને બચાવી લીધું યૂરેનિયમ, 9 પરમાણુ બૉમ્બ...', US વાઇસ પ્રેસિડેન્ટના નિવેદનથી મચ્યો હડકંપ

Gujarat Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ નર્મદાના નાંદોદમાં 8 ઇંચથી પાણી-પાણી, દાહોદમાં પણ સ્થિતિ ગંભીર, વાંચો 24 કલાકના આંકડા

Embed widget