શોધખોળ કરો

આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ, મોંઘવારીના મારથી પીડાતી જનતાને લાગશે વધુ એક ફટકો, આ વસ્તુઓ થશે મોંઘી

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે.

1/6
આવતીકાલથી નવું નાણાકીય વર્ષ શરૂઆત થશે. જેની સાથે મોંઘવારીના મારથી પીડાઈ રહેલી જનતાને વધુ એક મોટો ફટકો પડશે. 1 એપ્રિલથી કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થશે.

2/6
નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. તેમાં મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરેનો સમાવેશ થાય છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી મોંઘા થઈ જશે.

3/6
ઉનાળામાં એસી અને રેફ્રિજરેટર ખરીદનારાઓને પણ આંચકો લાગી શકે છે. નવા વર્ષથી આ બંને વસ્તુઓ પણ મોંઘી થઈ જશે. કંપનીઓએ કાચા માલની કિંમતોમાં વધારાને પગલે ભાવ વધશે તેવું કારણ આપ્યું છે. એર કંડિશનરની કિંમતોમાં 1,500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ગત મહિને ગ્લોબલ માર્કેટમાં ઓપન-સેલ પેનલની કિંમતોમાં 35 ટકાનો વધારો થયો હતો.

4/6
પહેલી એપ્રિલથી ટીવી પણ મોંઘા થઈ જશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા નાણાંકીય વર્ષથી ટીવીના ભાવમાં 2,000થી 3,000નો વધારો થાય તેવી શક્યતા છે. ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ બાદ ટીવીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.

5/6
ઓટો કંપનીઓએ 1 એપ્રિલ, 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતોમાં થઈ રહેલા આ વધારા પાછળ ઉત્પાદન ખર્ચમાં વધારો થયાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે.

6/6
નવા નાણાકીય વર્ષ 2021-2022માં ટર્મ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. હકીકતે કોરોના સંકટ દરમિયાન વીમા કંપનીઓની વીમા કિંમત અને ખર્ચ ખૂબ વધી ગયા છે. ટર્મ પોલિસીમાં સંપૂર્ણ જોખમ કવર જ થાય છે, તેમાં કોઈ મેચ્યોરિટી રકમ નથી મળતી. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 

Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા

Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar BJP Politics: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર, આ નેતાને ફટકારી શિસ્તભંગની નોટિસ
Jawahar Chavda: જવાહર ચાવડાનો સાંકેતિક ઈશારો, વિસાવદરમાં ભાજપની હાર બાદ મોટું નિવેદન
USA News:  ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનો ઘટ્યો ક્રેઝ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની થઈ અસર
Banaskantha Rain: દાંતામાં બે કલાકમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, હોસ્પિટલ જળબંબાકાર
Hun To Bolish: હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે  મધ્યમ વરસાદની આગાહી, જાણો કઇ તારીખથી ફરી વરસશે મૂશળધાર

Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો

નતાશા સાથેના છૂટાછેડા બાદ હવે જાસ્મિન વાલિયા સાથે પણ હાર્દિક પંડ્યાનો સંબંધ તૂટ્યો?

સંગીતા બિજલાનીના ફાર્મહાઉસમાં ચોરી,ટીવી,ફ્રીજ,બેડ બધુ જ ઉઠાવી ગયા ચોર

Embed widget