કોરોનાની મહામારીમાં મુનક્કાનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે, તે પોષકતત્વોથી ભરપૂર છે.મુનક્કા ઇમ્યુનિટી બૂસ્ટર છે. મુનક્કાથી ઇમ્યુનિટી વધારવાની સાથે એનર્જી લેવલ વધારે છે. તેને રાતે પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે અને વીકનેસ દૂર થાય છે.
2/4
દાંતમાં ફાઇટોકેમિકલ હોય છે,. જે દાંતની સમસ્યાને દૂર કરે છે. મોમાં બેક્ટરિયાને ખતમ કરે છે. કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. મુનક્કા ફાઇબર, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. મુનક્કા આંખોની કમજોરીને પણ દૂર કરે છે.
3/4
પેશાબ સંબંધિત સમસ્યા અને ગેસની સમસ્યા માટે પણ મુનક્કા હિતકારી છે. મુનક્કા વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક છે. મુનક્કામાં મળતું ફુ્ટ્કોઝ ગ્લુકોઝ, વજને નિયંત્રિત રાખે છે. જો રોજ સવારે મુનક્કાનું સેવન કરવાામં આવે તો મેદસ્વીતાથી બચી શકાય છે.
4/4
વાળ માટે પણ મુનક્કા ઔષધનું કામ કરે છે. મુનક્કા વાળ અને ડેડ્રેફ અને સ્કેલ્પ સાથે પરેશાની ની દૂર થઇ જાય છે. મુનક્કા આયરન અને વિટામીન સીથી ભરપૂર છે. જો કે મુનક્કાનું વધુ સેવન ફેટી લિવર, શુગર, અને હૃદય સંબંધિત રોગનો ખતરો વધી શકે છે. તેથી વધુ પ્રમાણમાં તેના સેવનથી બચવું જોઇએ.