શોધખોળ કરો

Independence Day 2022: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય સ્મારક ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યા, જુઓ Pics

ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર આ રીતે ત્રિરંગાની લાઈટો લગાવવામાં આવી હતી.

હૈદ્રાબાદનું ચાર મિનાર ત્રિરંગાથી રંગાયું

1/7
Independence Day celebration: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, દેશના રાષ્ટ્રીય સ્મારકોને ત્રિરંગાની રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે. સોમવારે દેશવાસીઓ અમૃત મહોત્સવની વિશેષ ઝલક સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે.

2/7
સફદરજંગ મકબરો અને કુતુબ મિનારને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકારની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી અને તેની સંસ્કૃતિ, સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની પહેલ છે.

3/7
સંસદ ભવનના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઇમારતો ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. જેઓ જોતાં જ મન મોહી લે છે.

4/7
ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલી લાઇટિંગ આ રીતે છે, આખું સંકુલ દૂર દૂર સુધી દેખાય છે.

5/7
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર આ રીતે ત્રિરંગાની લાઈટો લગાવવામાં આવી હતી. મુસાફરોએ આ લાઇટિંગની પ્રશંસા કરી હતી.

6/7
આ રીતે મુંબઈમાં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છત્રપતિ શિવાજી મહારાજ રેલ્વે ટર્મિનલ બિલ્ડિંગને રાષ્ટ્રધ્વજના રંગોથી ઝળહળતી કરવામાં આવી હતી. અહીંથી આવતા-જતા મુસાફરોમાં સેલ્ફી લેવા માટે હરીફાઈ જોવા મળી હતી.

7/7
હૈદરાબાદ, તેલંગાણામાં ઐતિહાસિક સ્મારક ચારમિનાર સ્વતંત્રતા દિવસ 2022 પહેલા ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રોશની વચ્ચે એકઠી થયેલી ભીડએ દ્રશ્યને વધુ આહલાદક બનાવ્યું હતું.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget