શોધખોળ કરો
Mumbai Rains: પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી-પાણી, રસ્તા પર પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ
1-Mumbai_rain
1/9

દક્ષિણ પશ્ચિમ મોન્સૂન મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ વરસ્યો છે.
2/9

સાયન, ચેંબુર, બાંદ્રા, ઘાટકોપર અંધેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
3/9

ધોધમાર વરસાદના કારણે મુંબઈના સાયનમાં રેલવે ચ્રેક પર પાણી ભરાયું છે.
4/9

સેંટ્રલ લાઈન પર મુંબઈના થાણે જતી લોકલ ટ્રેન રોકવામાં આવી છે.
5/9

હિંદમાતા બીએમસી કચેરીની બહાર પણ પાણી ભરાયું છે.
6/9

સાંતાક્રૂઝમાં અત્યાર સુધી અઢી ઈંચ, કોલાબામાં સવારથી અત્યાર સુધી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
7/9

ચેંબુરમાં રસ્તા પર 3 ફૂટ સુધી પાણી ભરાયા છે.
8/9

પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
9/9

અનેક વાહનો પાણીમાં ફસાયા છે. આમ ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
Published at : 09 Jun 2021 12:40 PM (IST)
આગળ જુઓ
Advertisement