શોધખોળ કરો
Monsoon Heavy Rains: ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આફત, હિમાચલમાં ભૂસ્ખલન
જમ્મુ-કાશ્મીરથી લઈને મહારાષ્ટ્ર સુધી વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Monsoon Heavy Rains
1/5

દિલ્હીમાં રસ્તાઓ પર ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે હિમાચલમાં ભૂસ્ખલન થયું હતું.
2/5

દિલ્હીમાં વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. હિમાચલમાં ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી.
3/5

ભારે ચોમાસાના વરસાદમાં 3ના મોત થયા બાદ સ્થાનિક લોકો એક ઘરના કાટમાળ પાસે એકઠા થયા હતા.
4/5

ભારે વરસાદને પગલે નવી દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
5/5

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે ચોમાસાના વરસાદને કારણે પંચવક્ત્ર મંદિર બિયાસ નદીમાં ડૂબી ગયું હતું.
Published at : 13 Jul 2023 03:09 PM (IST)
આગળ જુઓ
Advertisement