શોધખોળ કરો
પીએમ મોદી અડધી રાત્રે 1 વાગે યોગી સાથે કયા અચાનક કાશીના સ્થળની મુલાકાત લેવા પહોંચી ગયા, ને શું કહ્યું, જુઓ તસવીરો

Banaras
1/7

કાશીઃ પીએમ મોદી હાલમાં કાશી વિશ્વનાથ બનારસમાં છે, આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. ગઇકાલે પ્રથમ દિવસે તેમને કાશી કોરિડૉરનુ લોકાર્પણ કર્યુ, આ દરમિયાન તમને ગંગા નદીમાં ડુબકી પણ લગાવી હતી. પરંતુ આ બધાની વચ્ચે પીએમ મોદીની મોડી રાતની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

મોડી રાત્રે પીએમ મોદી કાશીની ગલીયોમાં ફરતા દેખાયા. રાત્રે 1 વાગ્યાની આસપાસ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા.
3/7

આ મુલાકાત દરમિયાન પીએમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હતા. પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
4/7

પીએમ મોદીએ સોમવારે રાતે અચાનક બનારસ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, તેમને કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ.
5/7

પીએમ મોદીએ અહીં ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતની આ તસવીરો ખુદ પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે.
6/7

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
7/7

મોડી રાત્રે 1 વાગે વડાપ્રધાન મોદી
Published at : 14 Dec 2021 09:44 AM (IST)
આગળ જુઓ
Advertisement