શોધખોળ કરો

Shinzo Abe :જાપાનના પૂર્વ મુખ્યપ્રધાન શિંજો આબે ખુબ લોકપ્રિય હતા, જુઓ Photos

Shinzo Abe Death

1/9
Shinzo Abe : જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેને જાહેર કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ગોળી વાગી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.

2/9
શિંજો આબેનો જન્મ 21 સપ્ટેમ્બર 1954ના રોજ ટોક્યોમાં થયો હતો. તેઓ જાપાનના પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.

3/9
શિંજો આબેના દાદા કૈના આબે અને પિતા સિન્તારો આબે જાપાનના ખૂબ જ લોકપ્રિય નેતાઓ હતા. તેમના નાના  નોબોસુકે કિશી જાપાનના વડાપ્રધાન હતા.

4/9
શિંજો આબેએ રાજકારણમાં પ્રવેશતા પહેલા બે વર્ષ કોબે સ્ટીલ પ્લાન્ટમાં કામ કર્યું હતું. સ્ટીલ પ્લાન્ટમાં બે વર્ષ કામ કર્યા બાદ તેમણે નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો.

5/9
શિંજો  આબેના પિતાનું 1993માં અવસાન થયું હતું, ત્યાર બાદ તેમણે પહેલીવાર ચૂંટણી લડી હતી. તેમને ચૂંટણીમાં સૌથી વધુ મત મળ્યા હતા. ત્યરાબાદ શિંજો આબેની લોકપ્રિયતા સતત વધતી રહી.

6/9
2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શિંજો આબે 52 વર્ષની વયે જાપાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. જાપાનના સૌથી યુવા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ તેમના નામે છે.

7/9
શિંજો આબેનો ભારત અને પીએમ મોદી સાથે ખુબ સારો સંબંધ હતો. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થયો.

8/9
શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન પણ હતા. તેઓ સતત 7 વર્ષ અને છ મહિના સુધી જાપાનના વડાપ્રધાન તરીકે રહ્યા

9/9
67 વર્ષીય શિન્ઝો આબેને આક્રમક નેતા તરીકે ઓળખવામાં આવતા હતા.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

Embed widget