શોધખોળ કરો
વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યો, 34 દેશોમાં છે સૌથી વધુ જોખમ; WHOએ આપી ચેતવણી
આફ્રિકામાં એમ પોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એમ પોક્સ એટલે કે મંકીપોક્સ અને આ વાયરસ વિશ્વ માટે જોખમ બની શકે છે. મંકી પોક્સ શરૂઆતમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શોધાયો હતો.
Monkey Pox: આફ્રિકન દેશોમાં ફેલાઈ રહ્યો છે મંકી પોક્સ, લઈ શકે છે વિશાળ સ્વરૂપ
1/10

Monkey Pox: આફ્રિકામાં એમ પોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એમ પોક્સ એટલે કે મંકીપોક્સ અને આ વાયરસ વિશ્વ માટે જોખમ બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ગેબ્રેયેસુસે આ અંગે નિયમન કટોકટી સમિતિની બેઠક રાખી છે.
2/10

મંકી પોક્સ શરૂઆતમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શોધાયો હતો, પરંતુ હવે યુગાન્ડા અને કેન્યામાં પણ તેના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને એવી આશંકા છે કે તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જલ્દી જ રોગચાળાનું સ્વરૂપ લઈ શકે છે.
Published at : 10 Aug 2024 05:23 PM (IST)
આગળ જુઓ





















