શોધખોળ કરો
Hardik Pandya Natasha Wedding: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઇન ડે પર નતાશા સાથે ફરી લગ્ન કર્યા, જુઓ તસવીરો
Hardik Pandya Wedding Pics: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Hardik Pandya Wedding Pics: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા હતા.
2/8

જેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
3/8

આ તસવીરો હાર્દિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં કપલ વ્હાઇટ અને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યું હતું.
4/8

નતાશાએ તેના લગ્નમાં સુંદર વ્હાઇટ ગાઉન પહેર્યું છે.
5/8

જ્યારે આ તસવીરોમાં હાર્દિક બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. જેમાં તે હંમેશની જેમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો.
6/8

આ તસવીરમાં કપલ તેમના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ચાહકોને તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
7/8

તસવીરો શેર કરતા હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે ત્રણ વર્ષ પહેલા જે પ્રતિજ્ઞા લીધી હતી, અમે તેને આ વેલેન્ટાઈન ડે પર ફરીથી દોહરાવી છીએ. આ ઉજવણીમાં મિત્રો અને પરિવારનો પ્રેમ મેળવીને ખુશ છું.
8/8

નોંધનીય છે કે નતાશા અને હાર્દિકે બીજા લગ્ન કર્યા છે. આ પહેલા આ કપલે કોર્ટ મેરેજ કર્યા છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
Published at : 15 Feb 2023 09:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
