શોધખોળ કરો

Rohit Sharma : રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક, માત્ર એક મેચ અને પોતાના નામે કરશે આ મોટો રેકોર્ડ 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. IPLની આગામી સિઝનમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમો આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. IPLની આગામી સિઝનમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમો આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ કુલ 74 મેચો રમાશે. IPLની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે. KKR ત્રણ વખત IPL ટાઈટલ જીતી ચુક્યું છે. જ્યારે RCB ટીમ એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં ક્રિકેટના કોરિડોરમાં માત્ર આઈપીએલની જ ચર્ચા થઈ રહી છે.

ફરી એકવાર ક્રિકેટ ચાહકોની નજર આ લીગના કેટલાક મોટા બેટ્સમેનો જેમ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, ઋષભ પંત, શ્રેયસ અય્યર, એમએસ ધોની, કેએલ રાહુલ પર ટકેલી છે. આ બેટ્સમેન પણ તે સિઝનમાં પોતાના જોરદાર પ્રદર્શનથી પોતાની ટીમ માટે ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. ક્રિકેટ ચાહકો આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે તે એક લીગ છે જ્યાં ચાહકોને બે મહિનાથી વધુ સમય સુધી રોમાંચક મેચ જોવા મળે છે.

મુંબઈ ઈન્ડિયન્સનો ઘાતક બેટ્સમેન રોહિત શર્મા ઐતિહાસિક રેકોર્ડ બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ રોહિત શર્માના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ જશે. આ રેકોર્ડ માત્ર રોહિત શર્માની IPL કરિયરમાં જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પણ ખાસ હશે. ચાલો જાણીએ કે રોહિત શર્મા કયો ખાસ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.

રોહિત શર્મા આ મોટો રેકોર્ડ બનાવી શકે છે

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર બીજો ખેલાડી બની જશે. અત્યાર સુધી આ રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે છે. દિનેશ કાર્તિકે 257 મેચ રમી છે. રોહિત શર્માએ પણ 257 મેચ રમી છે, પરંતુ સીએસકે સામે મેદાનમાં ઉતરતાની સાથે જ રોહિત શર્મા 258 મેચ સાથે દિનેશ કાર્તિકને પાછળ છોડી દેશે.

રોહિત શર્માની IPL કરિયર

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ અત્યાર સુધીમાં 257 મેચ રમી છે. આ દરમિયાન રોહિત શર્માએ કુલ 6628 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ બે સદી અને 43 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન રોહિત શર્માએ 280 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા IPLમાં સિક્સર મારવાના મામલે બીજા સ્થાને છે. જ્યારે 357 છગ્ગા સાથે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઘાતક બેટ્સમેન ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહીને રોહિતે ટીમ માટે 5 વખત ખિતાબ જીત્યો છે.

IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ

એમએસ ધોની - 264 મેચ

રોહિત શર્મા - 257 મેચ

દિનેશ કાર્તિક – 257 મેચ

વિરાટ કોહલી - 252 મેચ

વિરાટ કોહલીના નામે પણ મોટો રેકોર્ડ છે

RCBનો મહાન બેટ્સમેન વિરાટ કોહલી IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલીએ IPLમાં 38.66ની એવરેજથી 8004 રન બનાવ્યા છે. આ સિવાય વિરાટ કોહલી એ જ ટીમ (RCB) માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર
Embed widget