શોધખોળ કરો
Photos: પોતાની સુંદરતાથી કહેર વર્તાવી રહી છે પૃથ્વી શૉની રુમર્ડ ગર્લફ્રેન્ડ, શાહરુખ ખાન સાથે કરી મુલાકાત
Prithvi Shaw IPL 2024: પૃથ્વી શૉની રુમર્ડ ગર્લફ્રેન્ડ નિધિએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી રહી છે.

નિધિ તપાડિયા
1/6

IPL 2024માં પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝન તેના માટે સારી રહી નથી. પૃથ્વીએ 8 મેચમાં 198 રન બનાવ્યા છે. પૃથ્વી પોતાના પરફોર્મની સાથે સાથે તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં છે.
2/6

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી નિધિ તપાડિયા અને પૃથ્વી રિલેશનશિપમાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
3/6

પૃથ્વીએ એકવાર ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. આ પછી અફવાઓનો રાઉન્ડ શરૂ થયો. પૃથ્વીની રુમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ ખૂબ જ સુંદર છે.
4/6

IPL 2024ની એક મેચ દરમિયાન નિધિ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનને મળી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ સાથેનો એક વીડિયો શેર કર્યો છે.
5/6

નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણીને ટોની કક્કરના એક ગીતમાં ફીચર પણ થઈ છે. આ સાથે તેણે અભિનય સાથે જોડાયેલા અન્ય કામ પણ કર્યા છે.
6/6

નિધિને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. નિધિ પંજાબી ગીતોમાં પણ જોવા મળી છે.
Published at : 13 May 2024 11:37 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
શિક્ષણ
લાઇફસ્ટાઇલ