શોધખોળ કરો

World Cup 2023માં આ ખેલાડી છે સૌથી વધુ પૈસાદાર, લિસ્ટમાં નામ જાણીને તમે પણ રહી જશો દંગ

અમે તમને ટૉપ પાંચ એવા ક્રિકેટરો વિશે વાત કરીએ જે આર્થિક રીતે સમૃદ્ધ અને પૈસાદાર છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
World Cup 2023: વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. અહીં અમે તમને ટૉપ પાંચ એવા ક્રિકેટરો વિશે વાત કરીએ જે આર્થિક રીતે સમૃદ્ધ અને પૈસાદાર છે. આ વર્લ્ડકપ ટોપ-5 સૌથી વધુ સમૃદ્ધ પૈસાદાર ક્રિકેટર્સમાં ભારત જ નહીં ઓસ્ટ્રેલિયા ક્રિકેટરો સામેલ છે. જુઓ અહીં લિસ્ટ.....

2/6
વર્લ્ડ કપ 2023નો સૌથી અમીર ખેલાડી વિરાટ કોહલી છે. બીસીસીઆઈ અને આઈપીએલ કૉન્ટ્રાક્ટથી જ તો તગડી રકમ કમાય છે, જોકે, આ ઉપરાંત તે તેની લોકપ્રિયતાને કારણે બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ દ્વારા સારી એવી કમાણી પણ કરે છે. કિંગ કોહલીએ પણ કેટલાય મોટા રોકાણ કર્યા છે. તેમની અંદાજિત સંપત્તિ 950 કરોડ રૂપિયાથી વધુની છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પોતાની એક ઈન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા 7 કરોડ રૂપિયા કમાય છે.

3/6
આ વર્લ્ડ કપનો બીજો સૌથી અમીર ખેલાડી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ છે. તેમની અંદાજિત સંપત્તિ 350 કરોડ રૂપિયાથી વધુ છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન બન્યા બાદ તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

4/6
આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તેઓ 210 કરોડથી વધુની સંપત્તિનો માલિક છે.

5/6
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ અહીં રોહિત શર્માથી પાછળ નથી. તેમની સંપત્તિ પણ 200 કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.

6/6
આ યાદીમાં ટોપ-5માં છેલ્લું નામ પણ ઓસ્ટ્રેલિયાનું છે. કાંગારૂ ટીમનો ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્ક 150 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget