શોધખોળ કરો
World Cup 2023: હયાત રિજન્સી હોટેલમાં પાકિસ્તાનની ટીમનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો
Ind vs Pak, World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

હયાત રિજન્સી હોટેલમાં પાકિસ્તાનની ટીમના સભ્યોનું શાનદાર સ્વાગત
1/8

Ind vs Pak, World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
2/8

આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે.
3/8

પાકિસ્તાનની ટીમ બપોરે 3.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાંથી પાકિસ્તાનની ટીમ સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રિજન્સી ખાતે 4.30 વાગ્યે હયાત હોટલ પહોંચી ગઈ હતી.
4/8

આ દરમિયાન એરપોર્ટ પર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
5/8

ત્યાર બાદ આશ્રમ રોડ પર આવેલ હયાત રિજન્સી હોટેલમાં પાકિસ્તાનની ટીમના સભ્યોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
6/8

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને સમગ્ર અમદાવાદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ છવાણીમાં ફેરવવામાં આવ્યુ છે.
7/8

ખાસ વાત છે કે, પાકિસ્તાની ટીમે 11 વર્ષ બાદ ભારતમાં આવી છે અને 11 વર્ષ બાદ પહેલીવાર ભારતીય ટીમ સામે ભારતમાં મેચ રમશે. ભારતમાં રમાઇ રહેલો આ વર્લ્ડકપ આગળ જતાં વધુ રોમાંચક બની રહેશે.
8/8

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન આતંકવાદી હુમલાના ખતરાથી ગુજરાત પોલીસે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરી છે.
Published at : 11 Oct 2023 09:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
