ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહવાગનું નામ દુનિયા વિસ્ફોટ તેજ બોલરમાં સામેલ છે. જો કે તે હવે ક્રિકેટથી સંન્યાસ લઇ ચૂક્યાં છે. તે ખૂબ જ સારા અને લોકપ્રિય કમેન્ટર છે. વિરેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. હાલ તેમણે તેમના લકસરિયસ ઘરની તસવીરો શેર કરી છે.
2/8
વિરેન્દ્ર સહવાગ નવી દિલ્લીના પોશ વિસ્તાર હૌજ ખાસમાં કૃષ્ણા નિવાસ નામના એક આલિશાન બંગલામાં રહે છે. તે થોડા વર્ષ પહેલા તેમના પારિવારિક ઘર નજફગઢથી અહીં શિફ્ટ થયા છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
3/8
હૌજ ખાસ રાજધાનીમાં સૌથી પોશ રેશિડેંશિયલ વિસ્તાર છે. જ્યાં પ્રોપર્ટી રેટ 30,000 રૂપિયે પ્રતિ વર્ગ ફૂટની આસપાસ છે. વિરેન્દ્ર સહેવાગ હવે નવી દિલ્લીમાં રહે છે. જો કે હજું પણ નજફગઢમાં તેનું ઘર છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
4/8
housing.com મુજબ સહવાગના ઘરની કિંમત 130 કરોડ છે. તેમના ઘરનું નામ કૃષ્ણા નિવાસ છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
5/8
સહવાગનું ઘર કોઇ મહેલથી કમ નથી. બંગળામાં એન્ટ્રી કરતા જ ગેસ્ટ રૂમ છે. અહીં તે તેમને મળવા આવનારને બેસાડે છે. ગેસ્ટ રૂમમાં ક્રિકેટ રમતાં હોય તેવી કેટલીક તસવીરો લાગેલી છે. બાદ ડ્રોઇંગ એરિયા આવે છે, જે બેહદ ખૂબસૂરત છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
6/8
વીરેન્દ્ર સહેવાગ ખુદ જેટલા સિંપલ દેખાય છે. તેટલું જ તેના ઘરનું સિમ્પલ ઇન્ટિરિયલ પણ છે. જે બેહદ ખૂબ જ સુંદર અહેસાસ કરાવે છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
7/8
સહવાગનો ગાર્ડન એરિયા પણ બેહદ ખૂબસૂરત છે. અહીં તે તેના પરિવાર સાથે અને ડોગ્સ સાથે સમય વિતાવે છે અને મોજ મસ્તી કરતા નજર આવે છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)
8/8
સહવાગના આલીસાન બંગલામાં 8થી9 રૂમ છે. દિલ્લીના સેન્ટરમાં રહેવા છતાં પણ તેમનું ઘર દિલ્લીના પોલ્યુશનથી પણ દૂર છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને એરપોર્ટથી પણ આ વિસ્તારની કનેક્ટીવિટી ખૂબજ સારી છે. (ઇમેજ ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ)