શોધખોળ કરો
IPL Mystery Girl: જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, જે દરેક મેચમાં પંજાબ કિંગ્સને ચીયર કરવા પહોંચે છે સ્ટેડિયમમાં

શશિ ધીમન, (ફોટો ક્રેડિટ્સઃ શશિ ધીમન/સોશિયલ મીડિયા)
1/6

IPLમાં પંજાબ કિંગ્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે, આ પંજાબ કિંગ્સની દરેક મેચમાં એક મિસ્ટ્રી ગર્લ ચોક્કસપણે દેખાય છે. તો ચાલો જાણીએ કોણ છે આ છોકરી અને શા માટે તે પંજાબની મેચમાં દેખાય છે.(ફોટો ક્રેડિટ્સઃ શશિ ધીમન/સોશિયલ મીડિયા)
2/6

પંજાબને દરેક મેચમાં ચીયર કરવા માટે આવતી આ મિસ્ટ્રી ગર્લનું નામ શશી ધીમન છે અને તે પંજાબ કિંગ્સની ટીમના સોશિયલ મીડિયા પેજની એન્કર છે.
3/6

તે મેચ પહેલાં ખેલાડીઓ સાથે વાત કરે છે. જેનો વીડિયો પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા પેજ પર દેખાય છે.
4/6

આ સિવાય શશિ ધીમન સ્ટેન્ડ અપ કોમેડી પણ કરે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો પણ શેર કર્યા છે.
5/6

શશિ ચંદીગઢની રહેવાસી છે અને તે પંજાબી બોલવાનું પણ જાણે છે. આ કારણથી તે ઘણા ખેલાડીઓ સાથે પંજાબીમાં વાત કરે છે.
6/6

તે છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્ટેન્ડ અપ કોમેડીની દુનિયામાં ખૂબ જ સક્રિય છે. તેણે દિલ્હી, ગુડગાંવ, જયપુર, બાંદ્રા અને થાણેમાં શો કર્યા છે.
Published at : 08 May 2022 10:50 PM (IST)
આગળ જુઓ
Advertisement