શોધખોળ કરો

IND vs BAN, 1st Test, Day 4 Highlight: અંતિમ દિવસે ભારતને મેચ જીતવા 4 વિકેટની જરૂર, હસનના 100 રનની મદદથી બાંગ્લાદેશે બનાવ્યા 272 રન

IND vs BAN, 1st Test: શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા.

IND vs BAN, 1st Test Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. શાકિબ અલ 40 અને મેહેદી હસન મિરાઝ 9 રને રમતમાં હતા. શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 50 રનમાં 3 તથા ઉમેશ યાદવે 27 રનમાં 1, અશ્વિને 75 રનમાં 1, કુલદીપ યાદવે 69 રનમાં 1 વિકેટ લીધી હતી.

ત્રીજા દિવસે શું થયું

ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

બીજા દિવસે શું થયું

બીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.

પ્રથમ દિવસે શું થયું

પ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

 ભારતના બાંગ્લાદેશ સામે ટેસ્ટ રેકોર્ડ

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણDonald Trump News: પહેલા જ દિવસે ટ્રમ્પે મચાવ્યો તરખાટ, જુઓ ભારતને નિર્ણયો કેટલા કરશે અસર?Banasakantha: બહારથી ઘી લેતા પહેલા ચેતજો, ઘીમાં ભેળસેળનો થયો પર્દાફાશ Watch VideoAmit Shah: આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ
Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ
Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ
Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ
Mahakumbh 2025: મહાકુંભમાં અંતિમ સ્નાન ક્યારે થશે, આ દિવસે શું છે વિશેષતા?
Mahakumbh 2025: મહાકુંભમાં અંતિમ સ્નાન ક્યારે થશે, આ દિવસે શું છે વિશેષતા?
Embed widget