શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

T20 WC 2022: પાક. અભિનેત્રીએ કહ્યુંઃ 'જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો ઝિમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ'

ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ 6 નવેમ્બર રવિવારના રોજ ઝિમ્બાબ્વે સામે રમવાની છે.

T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ 6 નવેમ્બર રવિવારના રોજ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતે છે તો પાકિસ્તાનને તેનો ફાયદો મળી શકે છે. પાકિસ્તાની ચાહકો વિવિધ પ્રકારે ઈચ્છી રહ્યા છે કે, ઝિમ્બાબ્વે આ મેચ જીતે. પાકિસ્તાની અભિનેત્રીએ હવે આ વિશે એક અનોખું ટ્વિટ કર્યું છે. સહર શિનવારી નામની અભિનેત્રીએ પોતાના ટ્વીટમાં ઝિમ્બાબ્વેના લોકો સમક્ષ એક ઓફર મૂકી છે.

"...તો હું ઝિમ્બાબ્વેના વ્યક્તિ સાથે લગ્ન કરીશ"

સહર શિનવારીએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે, "હું ઝિમ્બાબ્વેના કોઈ વ્યક્તિની સાથે લગ્ન કરીશ જો તેમની ટીમ કોઈ ચમત્કાર કરે અને છેલ્લી મેચમાં ભારતને હરાવી દે." સહર શિનવારી ઈચ્છે છે કે, કોઈ પણ રીતે પાકિસ્તાનની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચે જેથી તેણીએ ઝિમ્બાબ્વેના યુવકો સાથે લગ્ન કરવાની આ ખુલ્લી ઓફર આપી છે. સહર શિનવારીનું આ ટ્વીટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે અને આ વિચિત્ર ઓફરની ચર્ચા થઈ રહી છે.

ભારતે પોતાની ત્રણ મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલમાં જવાનો તેનો રસ્તો એકદમ સરળ છે. પાકિસ્તાન માટે મામલો ઊંધો છે અને તેણે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઘણા દાવ લગાવવા પડશે. સૌથી પહેલાં પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી મેચ જીતવી પડશે અને ત્યાર બાદ તેણે પોતાની છેલ્લી મેચ પણ જીતવી પડશે. આ સિવાય તેમને ભારતની હાર અથવા તો દક્ષિણ આફ્રિકાની છેલ્લી મેચમાં હારની અપેક્ષા રાખવી પડશે.

પાકિસ્તાન પોતે ઝિમ્બાબ્વે સામે હારી ગયું હતું

ભલે પાકિસ્તાનના લોકો ઈચ્છતા હોય કે ઝિમ્બાબ્વે ચમત્કારથી ભારતને હરાવી શકે, પરંતુ પાકિસ્તાની ટીમ જ ઝિમ્બાબ્વેનો શિકાર બની હતી. ઝિમ્બાબ્વેએ માત્ર 130 રન બનાવ્યા હોવા છતાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને સેમિફાઇનલમાં જવાની તેમની આશાને ઝટકો આપ્યો હતો. ત્યારે હવે રવિવારે જોવું રહ્યું કે, ઝિમ્બાબ્વે ભારતને હરાવી શકે છે કે નહી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget