શોધખોળ કરો

T20 World Cup Streaming: મલ્ટીપ્લેક્સમાં ટીમ ઇન્ડિયાની મેચનું લાઇવ પ્રસારણ થશે

ટી-20 વર્લ્ડકપની શરૂઆત થવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. આ મહાટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધના મુકાબલાથી થશે.

ટી-20 વર્લ્ડકપની શરૂઆત થવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. આ મહાટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધના મુકાબલાથી થશે. આ દરમિયાન ભારતમાં ટી-20 વર્લ્ડકપની મેચોના પ્રસારણને લઇ એક મોટી જાણકારી સામે આવી છે. દેશના લગભગ 35 શહેરોમાં ફેન્સ હવે મલ્ટીપ્લેક્સમાં પણ લાઇવ મેચ જોઇ શક્શે. મલ્ટિપ્લેક્સ ચેન પીવીઆર સિનેમાએ શુક્રવારે કહ્યું હતું કે તેણે આઇસીસી ટી 20 વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ મેચોની લાઇવ સ્ક્રીનીંગના અધિકારો મેળવ્યા છે.

મલ્ટીપ્લેક્સ ચેન ચલાવનાર PVR સિનેમા દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી છે. પીવીઆર સિનેમાનો આઇસીસી સાથે કરાર થયો છે,  17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાનાર વર્લ્ડકપની ભારતીય ટીમની મેચનું પ્રસારણ સીધુ મલ્ટીપ્લેક્સમાં થઇ શક્શે.

PVR અનુસાર, તેઓ ભારતની તમામ મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચોનું પ્રસારણ કરશે. દેશના કુલ 35 શહેરોમાં 75 મલ્ટીપ્લેક્સ હોલમાં આ પ્રસારણ કરવામાં આવશે. જેમા નવી દિલ્હી, મુંબઇ, પૂણે અને અમદાવાદ જેવા શહેરો સામેલ છે.  નોંધનિય છે કે, દેશના અલગ-અલગ શહેરોમાં આમ પણ પ્રશંસકો મોટી સ્ક્રિન લગાવીને મેચની મજા માણે છે, આવામાં હવે સીધુ મલ્ટીપ્લેક્સમાં મેચ જોવું પણ એક સુખદ અનુભવ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ છે. તેના પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ રમશે.

T20 World Cup: હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડકપમાં ભજવશે કઈ મોટી ભૂમિકા ભજવશે ? જાણો શું થયો ખુલાસો

ટી20 વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમમાં ગઈકાલે એક બદલાવ પણ કરવામાં આવ્યો છે અને અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં લેવાયો છે. જોકે ભારતીય ટીમમાં એક કમી છે કે ટીમમાં કોઈ મેચ ફિનિશર નહોતો. જોકે હવે આનો પણ ઉકેલ આવી ગયો છે, કારણકે ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાને જે હેતુથી ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું હતું તેના પર તે ખરો નથી ઉતરી રહ્યો. પરંતુ તેને હવે એમએસ ધોની વાળી ભૂમિકા આપવામાં આવી રહી છે. પંડ્યાને એક બેટ્સમેન તરીકે મેચ ફિનિશરની જવાબદારી સોંપવામાં આવી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.

ટીમ મેનેજમેન્ટે શું લીધો નિર્ણય

ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તાજેતંરમાં હાર્દિક પંડ્યાની ઈજાનું મૂલ્યાંકન કરીને તેને ટી20 વર્લ્ડકપમાં મેચ ફિનિશર તરીકે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ટીમના એક સૂત્રએ જણાવ્યું કે, જ્યારે બોલિંગની વાત આવે છે ત્યારે હાર્દિક હજુ પણ 100 ટકા સુધી ફિટ નથી. પરંતુ દબાણને હળવું કરવા માટે બેટિંગની વાત આવે છે ત્યારે તેનો અનુભવ ટીમને કામમાં આવી શકે છે. હાર્દિક સારો મેચ ફિનિશર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Embed widget