શોધખોળ કરો

Live AFG vs SL: શ્રીલંકાની ટીમ 201 રન પર ઓલઆઉટ, અફઘાનિસ્તાનને મળ્યો 187 રનનો લક્ષ્યાંક

અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નૈબે શ્રીલંકા વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમોએ આ પહેલા હારનો સામનો કરવો પડ્યો હતો.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 36.5 ઓવરમાં 201 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ત્યારે અફઘાનિસ્તાનને 187 રનનો લક્ષ્યાંક મળ્યો છે.  અફઘાનિસ્તાનને ડકવર્થ લૂઈસ નિયમથી જીત માટે 187 રનનો લક્ષ્યાંક મળ્યો છે. વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. વરસાદના કારણે મેચ 41-41 ઓવરની કરવામાં આવી છે. શ્રીલંકા તરફથી  કુશલ પરેરાએ સર્વાધિક 78 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાન  તરફથી મોહમ્મદ નબીએ 4 વિકેટ ઝડપી હતી.  શ્રીલંકા 146 રને 4 વિકેટ ગુમાવી હતી. થીરીમને 25 રન, મેન્ડિસ માત્ર 2 રન અને મેથ્યુસ શૂન્ય રને આઉટ થયો હતો.  કરૂણારત્ને 30 રને આઉટ થયો હતો. વર્લ્ડકપ 2019ના સાતમાં મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમ પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરી રહી છે. આ મેચમાં શ્રીલંકાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે અફઘાનિસ્તાને ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નૈબે શ્રીલંકા વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમ વચ્ચે આ મેચ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget