શોધખોળ કરો
Advertisement
INDvsPAK: વિરાટ કોહલીએ ઉડાવી પાકિસ્તાનના કેપ્ટન સરફરાજની મજાક, VIDEO વાયરલ
કોહલી બાકી સાથીઓ સાથે મેદાનની બહાર બનેલા ડગઆઉટમાં બેઠો હતો આ સમયે તે કોહલી હસી હસીને મજાક ઉડાવતો નજર આવે છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોઈ વ્યક્તિની નકલ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, વિરાટ કોહલી પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાજ અહમદની નકલ કરી રહ્યો હતો.
ભારતની ઇનિંગ પૂરી થયાનાં થોડા સમય બાદ વરસાદ આવ્યો અને આ કારણે પાકિસ્તાનની બેટિંગ થોડી મોડી શરૂ થઇ. તે બાદ જ્યારે ભારતીય ટીમ અને પાકિસ્તાનની ઓપનિંગ જોડી ઇમામ ઉલ હક અને ફખર જમાં મેદાનમાં આવ્યા તો લોકો પિચની પાસે પહોચ્યાને ફરી વરસાદ શરૂ થયો અને બંને ટીમ મેદાનથી બહાર જતી રહી.
કોહલી બાકી સાથીઓ સાથે મેદાનની બહાર બનેલા ડગઆઉટમાં બેઠો હતો આ સમયે તે કોહલી હસી હસીને મજાક ઉડાવતો નજર આવે છે. કોહલી જે અંદાજમાં નકલ ઉતારે છે તે જોઇને જાધવ અને કુલદીપ ખડખડાટ હસી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે કોહલી સરફરાઝની મજાક ઉડાવી રહ્યો હતો. લાગે છે કે સરફરાઝ જે અંદાજમાં તેનાં ખેલાડીઓ સાથે વાત કરે છે કોહલી તેની નકલ કરી રહ્યો હતો.Such a Character he is! 😍♥️#ViratKohli#mimicking#INDvPAK pic.twitter.com/XZhxXc26Uu
— Mubin (@_MuBean_) June 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement