શોધખોળ કરો
ભારતના આ દિગ્ગજ ક્રિકેટરે દાઢીનો કરાવ્યો વીમો! સામે આવ્યા CCTV ફૂટેજ

1/4

કે.એલ રાહુલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે, મને લાગે છે કે કોહલીએ પોતાની દાઢીનો ઈન્સ્યોરન્સ કરાવી લીધો છે. આ વીડિયોના લીક ફૂટેજમાં વિરાટ કોહલી વાળ આપ્યા બાદ એક કોન્ટ્રાક્ટ પેપર પર સાઈન કરતો દેખાય છે. આ બાદ તેની દાઢીની બધી બાજુએથી કેટલીક તસવીરો ખેંચવામાં આવે છે.
2/4

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો કોહલી સાથે નજર આવી રહ્યા છે. તે કોહલીની દાઢીનો વાળ કાઢીને પોતાની સાથે લઈ જાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કોહલીએ પોતાની દાઢીનો ઈન્સ્યોરન્સ કરાવ્યો છે. જોકે આ ખબરની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. તો વિરાટ કોહલીના સાથી ખેલાડી કે.એલ રાહુલએ પણ કોહલીનો આ વીડિયો શેર કર્યો છે.
3/4

ભારતીય ક્રિકેટ ફ્રેન્સ ખાસ કરીને યુવા ફેન્સને કોહલીની દાઢી ખૂબ પસંદ છે. અહીંયા સુધી કે ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓએ પણ પોતાની દાઢીનો લૂક કોહલીની જેવો કરી દીધો છે.
4/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની શાનદાર બેટિંગના જોરે અત્યાર સુધી અનેક રેકોર્ડ બનાવ્યા છે. કોહલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. કોહલી પોતાની ફિટનેસ અને ુક્સ પર પણ ખાસ ધ્યાન આપે છે. તે ઘણાં વર્ષથી દાઢી રાખી રહ્યા છે.
Published at : 09 Jun 2018 07:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
ક્રાઇમ
દેશ
ક્રાઇમ
Advertisement
