શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બિઝનેસમેન વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણતાં પકડાયો, પોલીસ સ્ટેશનમાં કેવો થયો તમાશો?
અમદાવાદઃ શહેરના શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. યુવતી થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે, જેની સાથે ચાર મહિનાથી સંપર્કમાં હોવાનો પત્નીએ દાવો કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, આ દંપતી દસ વર્ષ પહેલા એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતા અને પછી બે વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. હાલ તેમને 13 મહિનાનું બાળક પણ છે. ચાર મહિના પહેલા પત્ની અને પતિ વચ્ચે દારૂ અને ડ્રગ્સ લઇને તકરાર થતાં પતિ તેની સાથે મારપીટ કરતો હતો. જેને લઇને રિસાઇને પિયર ગઇ હતી. ગઈ કાલે રાત્રી દરમિયાન પોતાનો સામાન લેવા ગઇ ત્યારે પતિને અન્ય વિદેશી યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન પોલીસને જાણ કરવામા આવી. પછી બન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી. પતિ દ્વારા પુત્રને પણ મારવાની ધમકી આપવામાં આવતી, જેથી પત્નીએ ડરી જતાં ઘર છોડી દિધું હતું. પત્નીએ પતિના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાના આક્ષેપ કર્યા છે.

વડોદરા
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત
Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement