શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ વાતરોગને દૂર કરવા માટે કરો આટલુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
વિવિધ પ્રકારના વાત રોગથી રાહત મેળવવા માટે તલના તેલમાં લસણ નાંખી નિરગુંડી, અમરવેલ, વગેરેનું તેલ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. પનીર અને સોયાબીનનું સેવન કરવાથી પણ રાહત મળી રહે છે.
આગળ જુઓ
Advertisement
Advertisement