શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં મેયરની દુકાનને જ ફટકારાયો 1 હજાર રૂપિયાનો દંડ, જુઓ શું છે કારણ?
Bhavnagar News | ભાવનગર મહાનગરપાલિકાના મેયર ને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયર ની દુકાન બહાર સ્વચ્છતા નો અભાવ હતો જેને લઈને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી કરીને ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમ દરેક માટે સરખો હોય છે જે ભાવનગર સાબિત થયું છે
ભાવનગર
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
Bhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ
Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement