શોધખોળ કરો
Advertisement
Kalubhai Virani | આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે, ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
Kalubhai Virani | સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો થયો વાયરલ. આ વખતે પંજામાં મત નાખીને જેની બેનને જીતાડવાના છે તેવો વિડીયો થયો વાયરલ. લોકસભાની ચૂંટણીનો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ.
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના વાયરલ વિડીયો મામલે શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓનો આત્મા કકળે છે. ભારતીય જનતા પાર્ટી ટૂંકા ગાળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ સરમુખત્યારશાહી ચલાવી છે. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને ટોચના નેતાઓ પણ નારાજ છે. શક્તિસિંહ ગોહિલે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અહંકાર આવી ગયો છે ચૂંટણી સમયે કહ્યું હતું કે આરએસએસની પણ અમારે જરૂર નથી.
અમરેલીના સાંસદ ભરત સુતરિયા આવ્યા શાયરાના અંદાજમાં. મારે દિલ્હીમાં હિન્દી બોલવું પડશે એટલે લાઠી પાઠશાળા માંથી હિંદીની કરી શરૂઆત,ભરત સુતરિયા. મારે કોઈની સાથે વાંધો નથી એટલે કહી દઉ,ભરત સુતરિયા.
"મુજે કિસીસે ગિલા સિકવા નહિ. ઇન હવાઓ કા કયા બે વજાહ મેરે ખિલાફ ચલતી જા રહી હે ચલતી જા રહી હૈ". સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજમાં પોતાના વિરોધમાં ચાલતી હવા હોવાનું કહ્યું, પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને ભરત સુતરિયા વચ્ચે ચૂંટણી પહેલા વિવાદનો વંટોળ થયો હતો.
ગુજરાત
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી
Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement