શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kheda Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે નડીયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જુઓ વીડિયો
ખેડા જિલ્લામાં ભારે પવન સાથે મેધારાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.... ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં મેધારાજા મન મૂકીને વરસી રહ્યા છે.... નડિયાદ શહેર સહીત નડિયાદ આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે... ભારે બાફરા વચ્ચે લોકોને રાહત મળી છે.... વરસાદના કારણે નડિયાદ શહેરમાં અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે....ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે... માતર, વસો, ખેડા, અને લીંબાસી પંથકમાં વરસાદ તૂટી પડ્યો છે.... વાવણીના સમયે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી માહોલ છવાઈ ગયો છે......ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે... માતર, વસો, ખેડા, અને લીંબાસી પંથકમાં વરસાદ તૂટી પડ્યો છે.... વાવણીના સમયે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી માહોલ છવાઈ ગયો છે......
સુરત
![Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/21f14bfdf63bd33a39ac478f46e29f8c1719494672809922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
![Surat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/174ca5a6e337d24b5ac7bec667724c8a1719493872054922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલ
![Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f62667ded92f3832bf985511e40b21811719493195382922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો
![Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/df3a405fbb61ecab45b775741009a9c31719490508535922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
![Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f2d3764d6bea6d40f587080285e39c351719489864403922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement