શોધખોળ કરો
Advertisement
5 અને 6 જાન્યુઆરી દરમિયાન ફરી કમૌસમી વરસાદની આગાહી કરાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
હાડ થીજાવતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે ફરી માઠાં સમાચાર છે. ફરી કમૌસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 5 અને 6 જાન્યુઆરી દરમિયાન ફરી કમૌસમી વરસાદની આગાહી કરાઈ છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરાઈ છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Rain Farmer ABP News State Cold Meteorological Department ABP Live ABP News Live ABP Asmita Live Bone ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement