શોધખોળ કરો
Advertisement
દિલ્હી AIIMSના ડાયરેક્ટરે કહ્યુ- કોરોનાની વેક્સીનને જલદી લોન્ચ કરી દેવી જોઇએ
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાએ દેશમાં બે કોરોના વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી છે. એવામાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ સૂચન કર્યુ હતું કે દેશ માટે આજનો દિવસ સૌથી મોટો છે. બંને વેક્સીન ભારતમાં જ બની છે અને જલ્દીથી આ વેક્સીનને લોંચ કરવામાં આવે. ગુલેરિયાએ દાવો કર્યો હતો કે વેક્સીન અનેક ચરણોમાંથી પસાર થતી હોવાના કારણે સુરક્ષિત છે જેથી હવે વેક્સિનના આડઅસરની હવે ચિંતા કરવાની જરુર નથી.
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement