શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Mehsana | અંગત અદાવતમાં બની પથ્થરમારાની ઘટના... સાત લોકો ઈજાગ્રસ્ત| Watch Video
મહેસાણાના બહુચરાજી કરનસાગર ગામે અગંત અદાવતમાં પથ્થરમારાની ઘટના બની છે. બે ટોળા આમને સામને આવતા બની પથ્થર મારાની ઘટના સામે આવી છે.... જોકે પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડયો છે... આ પથ્થરમારાની ઘટનામાં એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કાર અને ઘર ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારાની આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે... મહેસાણાના બહુચરાજી કરનસાગર ગામે અગંત અદાવતમાં પથ્થરમારાની ઘટના બની છે. બે ટોળા આમને સામને આવતા બની પથ્થર મારાની ઘટના સામે આવી છે.... જોકે પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડયો છે... આ પથ્થરમારાની ઘટનામાં એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. કાર અને ઘર ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારાની આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે...
મહેસાણા
![Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/02c36d955de8ccc1f804c9a702643f461719040676285922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
![Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/e7a0b1ec867323ecb6c77364c2e5384817185419610721012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ
![Mehsana News | લિંચ ગામમાં ONGCની લાઈનમાં લિકેજ થતા મચી ગઈ દોડધામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/1b578ebd5f64bd3c22d55295205ce5e81718156350086722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News | લિંચ ગામમાં ONGCની લાઈનમાં લિકેજ થતા મચી ગઈ દોડધામ
![Mehsana News । મહેસાણાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી આગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/739e44e8b6758e274ee8f5de2976c4e81717259652857922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News । મહેસાણાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં અચાનક લાગી આગ
![Mehsana | અંગત અદાવતમાં બની પથ્થરમારાની ઘટના... સાત લોકો ઈજાગ્રસ્ત| Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/a8eccf1842f1f89ce82a6175df97265e1716437916322722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana | અંગત અદાવતમાં બની પથ્થરમારાની ઘટના... સાત લોકો ઈજાગ્રસ્ત| Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement